SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કરીએ, તે વારે નલરાજાએ કહ્યુ` કે હું પ્રિયે ! તે ગામ નથી પણ મિથ્યાર્દષ્ટિ તાપસેાના આશ્રમ છે. ત્યાં જવાથી તેમના સ’પથી આપણુ' સમ્યક્ત્વ નષ્ટ થશે. માટે તુ અહીંયાં જ સૂઈ રહે, હું જાગુ' છુ'. દવદન્તી સૂકા પાંદડાં ઉપર સૂઈ ગઈ. નલરાજા તેણીનુ પહેરગીર તરીકે રક્ષણ કરવા લાગ્યા. નવદન્તીના કાઈ અશુભ કમના વિપાકેાયથી નલ. રાજાના અંતરમાં તેણીના પ્રત્યેના સ્નેહ એછેા થવા લાગ્યા, નલરાજા મનમાં જ વિચારવા લાગ્યા કે દુ:ખના સમયમાં સ્વમાની માણસે મરવું વધારે સારૂ છે, પણુ સસરાના ઘરમાં આશ્રય લેવા તે લાંછનરૂપ છે. વળી દવદન્તીને મે' કુડિનપુર જવા માટે હા, કહી છે. તેણી જાગતાની સાથે જ કુડિનપુર જવા માટે આગ્રહ કરશે અને મારે તેની સાથે કુડનપુર જવું પડશે, માટે તેણીને સૂતેલી છેાડીને હું કોઈ જગ્યાએ ચાલ્યેા જાઉં, તેણી પેાતાના શિયલના પ્રભાવે કોઈપણ સારા સ્થાનમાં પહોંચી જશે. આ પ્રમાણે વિચારીને નલરાજા હૃદયને કઠોર બનાવી નિર્દય ભાવથી તલવારને કાઢી ધ્રુવદન્તીના વસ્ત્રમાંથી અધુ વજ્ર ફાડી પોતે લીધું અને તેણીના અધ` વસ્ત્ર ઉપર પેાતાનાજ લેાહીથી પેાતાની મીના લખી. હૈ પ્રિયે! તને મારી દુબુદ્ધિથી જ દુ:ખ સહન કરવું પડે છે. કારણકે હુ· રાજ્યભ્રષ્ટ હાવાથી ભીખારી કરતાં પણ ક"ગાળ હાલતમાં છું; મારી દુદ્ધિથી તને દુઃખ ન
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy