SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ ભીમાદિની સહાયતાથી ક્રોધાન્ય હિરણ્યનાભને માણેાના ઉત્તર ખાણુથી આપ્યા, એટલામાં હાથી ઉપર બેઠેલા કામરૂપેશ્વરે મહા નેમિકુમાર ઉપર આક્રમણ કર્યું. અને કહ્યું કે ‘તુ રિકમ નથી પણ તારે કાળ છું.' આ પ્રમાણે કહીને પેાતાના હાથીને આગળ ચલાન્ચે ત્યાં મહા નૈમિકુમારે ચક્રાવામાં નાખી પાતાના ઘેાડાને ફ્રબ્યા, ખાણેાથી તેના હાથીને નીચે પછાડવો, જાણે કે વજ્રથી પર્યંત પડયો, કૃષ્ણપક્ષને ઉજવવ કરવાવાળા સત્યકિએ ભુરિશ્રવાને મારી નાખ્યો, પછી બન્ને સેનાપતિએ વીરરસ અને રૌદ્રરસથી ભયંકર યુદ્ધ કરવા લાગ્યા, અને વીરાએ રથથી ઉતરીને ખડ્ગથી યુદ્ધ કર્યું. જેમાં અના સૃષ્ટિના ખડ્ગ હિરણ્યનાથના યશને નાશ કર્યાં. એટલામાં સૂચે સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રને આશ્રય સ્થાન મનાવ્યું, બન્ને સેનાપતિ પોતપોતાના વ્યુહને વ્યવસ્થિત કરવા લાગ્યા, બન્ને પક્ષના શૂરવીરા ગજેન્દ્રોની જેમ ગર્જના કરવા લાગ્યા, હિરણ્યનાભના મૃત્યુના સમાચાર જાણી, જરાસ`ઘ ભુખ જ ચિંતાતુર અને દુઃખી બન્યા, તેણે શિશુપાલને પેાતાની સેનાના સેનાપતિ બનાળ્યે, ધરાને પ્રફુલ્લિત ખનાવવા માટે સહસ્રરશ્મિ પેાતાની પ્રભાને ભૂમ`ડલ ઉપર વિસ્તારવા લાગ્યા. તે સમયે મન્ને પક્ષના વીર પુરૂષાએ યુદ્ધની શરૂઆત કરી, જરાસ'ધ પેાતાના મંત્રી હુસકને કૃષ્ણ વાસુદેવના પક્ષના શુરવીરાના પરિચય કરાવવાને માટે નામ સહિત
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy