SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦. રાજા વટપુર આવ્યા ત્યારે પણ કનકપ્રભ રાજાએ તેનું બહુમાન કર્યું. કનકપ્રભ રાજા પાસે ચન્દ્રાભાની માગણી કરી. કનકપ્રભે ના કહી, તે વારે મધુ તેણીને બલાત્કારથી હસ્તિનાપુર લઈ ગયે, ચંદ્રભાના વિરહથી તે મૂચ્છિત અને વ્યાકુલ બ, કનકપ્રભ નામ હોવા છતાં પણ શરીરથી નિપ્રભ બની ગયે. એક દિવસે વાર્તાલાપના પ્રસંગે ચંદ્રાભાએ પરસ્ત્રીગમનની પ્રશંસા કરી, મધુરાજા બોલ્યા કે પદારાગમન તે અતિશય નિંદનિય છે. દંડનીય છે. ફરીથી ચંદ્રાભાએ. કહ્યું કે મહારાજ પદારાગમનીક પૂજનીક હોય છે, તેમાં આપ શ્રીમાન એક દષ્ટાંતરૂપ છે. સાંભળીને મધુરાજા લજિત બન્યા, તેમનું માથું નીચુ નમી પડ્યું. આ બાજુ કનકપ્રભ પિતાના બાળક સહિત “રાજપથ ઉપર ભમી રહ્યો હતો, રડતી ચંદ્રભાએ મધુને કહ્યું કે જુએ તે ખરા કે મારા વિરહમાં વ્યાકુલ કોણ ફરી રહ્યું છે. જોતાની સાથે જ મધુના ચિત્તમાં વૈરાગ્ય પ્રાપ્ત થ, પશ્ચાતાપ કરતા મધુરાજાએ પિતાના ભાઈના પુત્રને રાજ્યગાદી સુપ્રત કરી. પિતાના ભાઈ કૈટભની સાથે વિમલવાહન ગુરૂની પાસે સંયમ લીધો, હજજાર વર્ષ સુધી. તપસ્યા કરી, દ્વાદશાંગીને અભ્યાસ કરી, સાધુ વૈયાવચ્ચને કરતાં, સમાધિપૂર્વક કાળ ધર્મ પામીને સાતમા દેવલોકમાં સામાનિકદેવ થયે. કનકપ્રભ પણ ત્રણ હજાર વર્ષ સુધી ભૂખ અને
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy