SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશમાં ફરતા હતા, કાકજંઘ રાજાએ બીજા રાજાઓને વિસ્મય પમાડ્યા, ભય બતાવીને પોતાની આજ્ઞામાં રાખ્યા, એક દિવસ રાણીએ એકાંતમાં રાજાને પૂછયું કે લાકડાનો ગરૂડ આકાશમાં કેવી રીતે આવજા કરે છે? કોકાસે નિષિદ્ધ, કર્યા છતાં રાણી ઉપરના અત્યન્ત પ્રેમાધીને રાજાએ બે કાષ્ટની ખીલીઓ બતાવી દીધી, રાણીએ પોતાની સખીએને બતાવી, એક ઈર્ષાળુ સખીએ ગરૂડને પાછા આવવાની ખીલી કાઢી લીધી, રાજાએ હરહંમેશના નિયમ મુજબ ગરૂડ ઉપર બેસી મુસાફરી શરૂ કરી, પાછા વળવાના સમયે બીજી ખીલી ન મળવાથી ઘણું પ્રયાસો કરવા છતાં ગરૂડ પાછો વળ્યો નહીં. આકાશમાં વાતા મહાવાયુથી તેની પાંખ કપાઈ ગઈ અને ગરૂડ કલિંગ દેશના સરોવરની નજીકમાં પડ્યો, તેને બરાબર કરવા માટે કેકાર્સ, નગરમાં શસ્ત્ર લેવા ગયે, કેઈએ જઈને કલિંગના રાજાને કહ્યું કે જેના બળથી કકજ ઘે બધા રાજાઓને પિતાના તાબામાં રાખ્યા હતા, તે કંકાસ, અહીં આવી ગયો છે. ભાગ્ય પલટાય છે ત્યારે મિત્ર પણ દુશ્મન બને છે રાજાએ કેકાસને પકડી મંગાવી સૈનિકે દ્વારા ખુબ જ માર મરાવ્યો, તેનાથી કંકાસે, રાજા -રાણીના સમાચાર પણ આવ્યા, કલિંગ નરેશના હુકમથી રાજારાને પકડી લાવ્યા, કલિંગ નરેશે ત્રણે જણને રાક આપ બંધ કર્યો. - પરંતુ નાગરિકોએ અપકીર્તિના ભયથી કાકડી, (કાક
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy