________________
કરવા યોગ્ય એક મહેમાન આવ્ય, શ્રેષ્ટિએ “આસન, આસન, કહી બૂમ પાડી. પણ તમામ આસને મહેમાનેથી રોકાયેલા હોવાથી લીલાવતી વેત્રાસન તરફ ગઈ, રાજલલિતે તેના ઉપર બેસીને આસન રેકી લીધું, લીલાવતીએ ક્રોધમાં આવી, રાજલલિતને ઉઠાડી ત્રાસન ઉઠાવ્યું, તો તેમાં પૂર્વજન્મના વૈરી ગંગદત્તને જોઈ લીલાવતી કાલ રાત્રીના જેવી ભયંકર બની, રે પાપી ! તું આજ સુધી કેવી રીતે જીવતે રહ્યો? '
- એ પ્રમાણે બોલતી લીલાવતી ગંગદત્તને મારવા લાગી, મોટો કોલાહલ ઉત્પન્ન થયે, લેકે ભજન કરતાં કરતાં અધું મૂકી ઉઠી ગયા, “અરે મારી નાંખે, કહીને લલિતાંગ પણ દેડી ગયે, રાજલલિત રડવા લાગે, આપ્તજને બુમો પાડવા લાગ્યા, વસ્તુ સ્થિતિથી અજાણ મહેમાનો “આ શું થયું, તેમ બોલવા લાગ્યા, મારથી મૂચ્છિત બનેલા બાળકને માતાએ ઘરની પાસેના ખાડામાં ફેંકી દીધે, શ્રેષ્ટિ લલિતાંગ મૂચ્છિત બાળક ગંગદત્તને લઈ આવ્ય, રાજલલિત પાણી લાવ્ય, લલિતાગે પાણીથી બાળકને જોઈ સ્વચ્છ બનાવ્ય, એટલામાં સાક્ષાત્ ધર્મ સમાન અવધિજ્ઞાની “મુનિચંદ્ર, નામના મુનિશ્વર આહાર માટે આવ્યું. તે
શ્રેષિએ “નમસ્કાર, કરી મુનિશ્વરને પૂછયું, કે નેહ એગ્ય પુત્ર તરફ માતાને આટલે બધે ઠેષ કેમ છે? પત્ર