SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ १२ ગુણેથી લીલાવતીની કુક્ષીમાં ગુફામાં સિંહ ઉત્પન્ન થાય તેમ ઉત્પન્ન થશે. પૂર્વભવેના સંબંધથી જાણે અમૃતપાન ન કર્યું હોય તેવી પૂર્ણ ઉલ્લાસથી ઘણા યત્નપૂર્વક લીલાવતી ગર્ભનું પાલન કરે છે. લીલાવતીને ઉત્પન્ન થયેલા તમામ દેહદે લલિતાંગ પૂર્ણ કરે છે. . જેમ પ્રાચીએ ચન્દ્રને જન્મ આપે, પિતાએ જન્મત્સવ કીધે, અને પુત્રનું નામ રાજલલિત રાખ્યું, સૌન્દર્ય, બૈર્ય, ચાતુર્ય, લાવણ્ય, વિનયાદિ ગુણેથી, તે પુત્ર બાલચન્દ્રની જેમ વધવા લાગ્યું, અનુક્રમે રાજલલિત પાંચ વર્ષને થયે, ત્યારે મહોત્સવ સહિતપિતાએ ભણવા માટે, ઉપાધ્યાયને સેં, તેજ અરસામાં, લીલાવતીના ઉદરને વિષે કુર, “સુર” નામને જીવ ઉત્પન્ન થયે, પૂર્વ જન્મના વેરથી, ગર્ભાધાનના દીવસથી તેણુને ઘરમાં, ઉદ્યાનમાં, વનમાં, દીવસે કે રાત્રે ક્યાંય તેને ચેન પડતું નથી, તેણીને વિચિત્ર પ્રકારે પેટ પીડા શરૂ થઈ. જેમ ઝેર પીધું હોય અને મૂર્શિત અવસ્થા પ્રાપ્ત થાય તેવી રીતે પિટની પીડાથી લીલાવતી મૂર્શિત થતી હતી, ભૂખ, તરસ અને નિદ્રા ચાલી ગઈ, મન શૂન્ય બની ગયું. ગર્ભ નષ્ટ કરવા માટે અથવા ગર્ભપાત કરવા માટે ચતુરિકાને કહેવાથી ઘણા ઉપાયે જવા છતાં પણ વડવાનલ જેમ પાણીથી વધતું જાય તેમ ગર્ભ પણ વધતે ગ. પૂર્ણ સમયે પુત્રને જન્મ શ્રે, તેને જોતાની સાથે લીલા
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy