________________
* ૨૫૨ સવિનય છે કે હું ક્ષીરકદમ્બ પંડિતને શાંડિલ્ય નામને મિત્ર છું. ગૌતમ પંડિતની પાસે તમારા પિતાજી અને હું બને સાથે ભણતા હતા, નારદજી વડે આપનો તિરસ્કાર સાંભળીને હું તમારી વાતને સમર્થન કરવા માટે અહીં આવ્યો છે. મન્નદ્વારા જગતને મહિત કરી શકું છું.
આ પ્રમાણે કહીને મહાકાલ વ્યંતરે પર્વત પંડિતની સહાયતાથી કુધર્મની આરાધના દ્વારા લોકોને નરકગામી બનવાને માટે મેહાંધ બનાવ્યા, તે મહાકાલ વ્યંતરે જગતમાં રેગ અને ભૂતાદિ દેને બતાવવા માંડ્યાં. સર્વે જગ્યાએ પર્વતના મતને દોષ રહિત બતાવ્ય, શાંડિલ્ય (મહાકાલ વ્યંતર)ની આજ્ઞાથી પર્વતે પણ રેગ શાંતિ કરી લોકેને પિતાના માર્ગ ઉપર ચઢાવ્યા, દુષ્ટ મહાકાલવ્યંતરે સગરરાજાના અંતઃપુરમાં, રાજ્ય પરિવારમાં તથા નગરમાં ભયંકર રેગે ફેલાવ્યા.
સગરરાજાએ પણ પવને બેલા, પર્વતે શાંડિત્યની આજ્ઞાથી રેગની શાન્તિ કરી, સૌત્રામણીમાં શુરાપાન કરવું જોઈએ, માતૃમેઘ યજ્ઞમાં માતાનું, પિતૃમેઘ યજ્ઞમાં - પિતાનું બલિદાન આપવું જોઈએ, આ પ્રમાણે સાગરને કહી કુરૂક્ષેત્રાદિ તીર્થોમાં અનેક ય કરાવ્યા, યજ્ઞમાં મરેલા આત્માઓને મહાકાલ વ્યંતરે માયાથી વિમાનમાં બેઠેલા બતાવ્યા, લેકેને પર્વતના સિદ્ધાંતમાં શ્રદ્ધા બેસી ગઈ, અને લેકે યજ્ઞમાં જીવહિંસા કરવા લાગ્યા.
આ પ્રમાણે જોઈ નારદજીએ દિવાકર વિદ્યાધરને કહ્યું