SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મહાન શ્રુતસાગર જેમાંથી તરગ લેાલા કથાનું ઝરણુ પ્રગટ થયું, એવા શ્રી પાદલિપ્તસૂરિ જયવ’તા ‘વર્તો. શતવાહન અને લેાજ રાજાના નામરૂપી માનસરેાવરમાં હંસની સમાન, નિવાસ કરવાવાળા શ્રી માનતુંગર તથા દેવભદ્રસૂરિ અવશ્ય સ્તુતિ કરવા ચેાગ્ય છે. ગુર્જરરાજ પરમાત કુમારપાલ મહારાજાના ગુરૂ, ચારવિદ્યાના પ્રધાન રચિયતા, ત્રેસઠશલાકા પુરૂષાનું વર્ણન કરવાવાળા, પ્રતિભાસ’પન્ન, મહાકવિ જેએ સ્તુતિ કરવા યોગ્ય છે એવા શ્રી હેમચન્દ્રાચાય ની સમાન વાણીમાં ખીજા કાઈ થઈ શકનાર નથી. દનશાસ્ત્રાને શુદ્ધ કરવામાં હુંસસમાન, અપૂ અભ્યદયવાલા શ્રી ચન્દ્રપ્રભસૂરિ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરા. ચૈત્ર મહીનામાં નવીન મજરીએ વૃક્ષના અલકારરૂપ અને છે. તેમ સજ્જનાના કાનને વિષે અલંકારરૂપ તિલકમ‘જરીની રચના કરી. એવા મહાકવિ ધનપાલ કેને પ્રિય નથી ? જેઓની વાણીને વૈભવ ગ્રન્થ સર્જન તથા મહા કાવ્યની રચનાઓમાં નવીનતર છે. એવા આચાય ભગવતે વિજયને પ્રાપ્ત કરે, બીજાઓ તરફથી મળતા દાષાને દૂર કરી કવિયાની કૃતિઓને નિષ્કલંક અનાવે એવા સજ્જના વંદનીય છે. સજ્જન પુરૂષા પુરૂષોત્તમરૂપે વિષ્ણુસમાન છે. શત્રુન
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy