SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૫૧ તત્ત્વા માં પણ તે જાણકાર થઈ ગયાં; છતાં પણ પરસ્પર એક બીજાના હાર્દિક પ્રેમ તેમને છુટતા નથી. એમ કરતાં ઘણા સમય વ્યતીત થયા, તેમ છતાં પણ તેમની સ્થિતિ બદલાઈ નહિ. ગુરૂએ તેમને મધુર વચનાથી એકાંતમાં કહ્યુ'; તમાએ દીક્ષાવ્રત લીધેલુ છે. માટે હવે તમારે રાગ વૃત્તિ રાખવી, તે ચેાગ્ય ગણાય નહી. અવિરતિ યુવતિજનને વિકારષ્ટિ વડે જોવાની પણ સાધુને જૈનસિદ્ધાંતમાં માટું પ્રાયશ્ચિત કહેલુ` છે. તા વ્રતધારી સાધ્વીને સવિકાર દૃષ્ટિથી સાધુએ સથા ન જોવી જોઈએ. અને જો રાગષ્ટિથી તેનુ અવલેાકન કરે તા હૈ ભદ્રે ! જૈનશાસ્ત્રમાં તેને મેાટા અનનું કારણ કહેલુ છે. અન્ય સ્ત્રી ઉપર દૃષ્ટિપાત કરવા તે ઉચિત નથી. તા પછી અબાધીબીજના કારણભૂત એવી સાધ્વીના વિષયમાં તા કહેવુ" જ શુ' ? માટે મહાનુભાવ ! અવિવેકના ત્યાગ કરી શુદ્ધભાવ વડે તું રાગના વિચ્છેદ કર અને સથા આ દૃષ્ટિના કુશીલપણાને તુ છેાડી દે. એ પ્રમાણે ગુરૂનુ* વચન સાંભળી ધનવાહનમુનિ સવિગ્ન થઇ વિચાર કરવા લાગ્યા કે; અતિશય નિમ્યાઃ
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy