SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર તેવામાં અનુક્રમે એક નિર્જન પ્રદેશ આવ્યો. તેટલામાં ત્યાં દરથી વિજળીની લતાસમાન કંઈક તેજસ્વી પદાર્થ અમારા જેવામાં આવ્યો. એક તેજોમય દેવ તે જોઈ મેં કહ્યું હે વલ્લભે ! આપણું સન્મુખ આવતું અતિ તેજસ્વી આ શું દેખાય છે? આ કેઈપણ પદાર્થ હોવું જોઈએ, એમ મારૂં માનવું છે. તેણીએ કહ્યું, હે પ્રિયતમ! સ્થિરપણું હોવાથી એને વિજળી કે ઉલ્કા તે કહી શકાય જ નહીં. પરંતુ દેવ અથવા દેવવિમાન હોવું જોઈએ. હે સુપ્રતિષ્ઠ! એ પ્રમાણે અમે બન્ને જણ અનુમાન કરતાં હતાં, તેટલામાં દિવ્ય શરીરધારી એક સુરવર એકદમ અમારી પાસે આવ્યા. પ્રણામ કરી તે બેલે; હે ચિત્રવેગ ! તમે ખુશીમાં છે? હે ભદ્ર ! મને તમે ઓળખે છે કે નહીં? ત્યાર પછી મેં તેને કહ્યું, હા સામાન્ય રીતે તમને જાણું છું, તમે કેઈપણ દેવ છે. વિશેષપણે હું આપને ઓળખતે નથી. . . .
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy