SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૨ અવતરણિકા : तत्र - અવતરણિકાર્થ :ત્યાં=કૃતકૃત્ય થવામાં ભાવાર્થ : શ્લોક-૧૮૦માં કહ્યું કે આ મહામુનિ ક્ષાયોપશમિકભાવના ધર્મના સંન્યાસના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. તેથી હવે તે કૃતકૃત્ય થવામાં મુખ્ય ધર્મસંન્યાસ કર્યો છે, તે બતાવવા માટે કહે છે. અર્થાત્ કૃતકૃત્ય થવામાં ઉપચરિત ધર્મસંન્યાસ પ્રવ્રજ્યાકાળ વખતે થાય છે, અને મુખ્ય ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણમાં થાય છે, તે બતાવવા માટે કહે છે – શ્લોક ઃ - ૪૫૧ द्वितीयाsपूर्वकरणे मुख्योऽयमुपजायते । केवल श्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया । । १८२ ।। અન્વયાર્થ : દ્વિતીયાઽપૂર્વરો=બીજા અપૂર્વકરણમાં ઝવ=આ=ધર્મસંન્યાસ મુ=મુખ્ય ઉપનાવતે=થાય છે, ==અને તતઃ=તેનાથી=ધર્મસંન્યાસના વ્યાપારથી અસ્થઆને=યોગીને નિઃસપત્ના=અપ્રતિસ્પર્ધી સોયા= સદા ઉદયવાળી વનશ્રી =કેવળલક્ષ્મી થાય છે. ।।૧૮૨।। શ્લોકાર્થ ઃ બીજા અપૂર્વકરણમાં ધર્મસંન્યાસ મુખ્ય થાય છે, અને ધર્મસંન્યાસના વ્યાપારથી યોગીને અપ્રતિસ્પર્ધી સદા ઉદયવાળી કેવળલક્ષ્મી થાય છે. ।।૧૮૨૪ ટીકા ઃ ‘દ્વિતીયાડપૂર્વરને’“શ્રેળિવતિનિ, ‘મુલ્યો' અયં=ધર્મસશ્ર્વાસ:, ‘૩૫નાયતે,' ૩૫ચરિતસ્તુ પ્રમત્તસંવતાવાર મ્ય, ‘વનશ્રીસ્તતત્ર્ય'-ધર્મસશ્ર્વાસવિનિયોત્ ‘અસ્વ’=યોગિનો, ‘નિ:સપત્ના’ વનશ્રી:, ‘સવોવા’-પ્રતિપાતાભાવેન ।।૮૨।। ટીકાર્ય ઃ ..... ‘દ્વિતીયાડપૂર્વરને’ . પ્રતિપાતામાવેન ।। શ્રેણીવર્તી એવા બીજા અપૂર્વકરણમાં=ક્ષપકશ્રેણીવર્તી એવા બીજા અપૂર્વકરણમાં, આ=ધર્મસંન્યાસ, મુખ્ય=અનુપચરિત, થાય છે; વળી ઉપચરિત ધર્મસંન્યાસ પ્રમત્તસંયતથી માંડીને થાય છે,
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy