SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૫૪ શ્લોકાર્ધ : સ્થિરાદષ્ટિમાં નિત્ય અને પ્રત્યાહારવાળું જ દર્શન છે, અભ્રાંત, અનઘ, સૂક્ષ્મબોધથી યુક્ત કૃત્ય છે. ll૧૫૪ll ટીકા - _ 'स्थिरायां' दृष्टौ, 'दर्शन'-बोधलक्षणं, 'नित्यम्' अप्रतिपाति निरतिचारायाम्, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुक्तोपायानवबोधकल्पमनित्यमपि भवति, तथातिचारभावात् रत्नप्रभायामपि (मिव) धूल्यादेरुपद्रवः, 'प्रत्याहारवदेव च' 'स्वविषयाऽसम्प्रयोगे स्वचित्तस्वरूपानुकारी चेन्द्रियाणां प्रत्याहारः' (યો. સૂ. ૨-૬૪) તવેતદ્દનં, કૃત્ય-વન્દ્રનહિ, ‘બ્રાન્ત' મથવૃત્વ, ગત વ, નવ अनतिचारत्वात्, एतदेव विशेष्यते, 'सूक्ष्मबोधसमन्वितं'-ग्रन्थिभेदावेद्यसंवेद्यपदोपपत्तेरिति ।।१५४ ।। ટીકાર્ય : ‘ચિરા' .. પોષપરિત્તિ નિરતિચાર સ્થિરાદ્રષ્ટિમાં બોધસ્વરૂપ દર્શન નિત્ય અપ્રતિપાતી છે, સાતિચારમાં વળી પ્રક્ષીણ થયેલા નયનપટલથી ઉપદ્રવવાળાને તકુત્તોપાયાનવ વોઇપં=શાસ્ત્રમાં કહેલા સંસારના ઉચ્છેદના ઉપાયના અનવબોધકલ્પ, અનિત્ય પણ દર્શન થાય છે; કેમ કે તે પ્રકારના અતિચારનો ભાવ છે=યોગમાર્ગના સમ્યમ્ બોધમાં પ્લાનિ થાય તે પ્રકારના અતિચારનો ભાવ છે. સાતિચારમાં અનવબોધ થાય છે, તેમાં દૃષ્ટાંત બતાવે છે : રત્નપ્રભામાં ધૂળ આદિના ઉપદ્રવની જેમ અર્થાત્ રત્નની પ્રભા ઉપર ધૂળ આદિ ઊડે તો પ્રભા જેમ ઝાંખી થાય, તેમ સાતિચાર એવી સ્થિરાદષ્ટિમાં દર્શનમોહનીયકર્મરૂપ ધૂળ આદિના ઉપદ્રવને કારણે યોગમાર્ગનો સૂક્ષ્મ બોધ હોવા છતાં બોધ કંઈક ગ્લાનિ પામે છે. અને પ્રત્યાહારવાળો જ સ્થિરાદષ્ટિનો બોધ છે. પ્રત્યાહાર શું છે તે પાતંજલ સૂત્રથી બતાવીને, પ્રત્યાહારવાળો સ્થિરાદષ્ટિનો બોધ છે તે બતાવે છે – વિષયાસયો =રૂવિષયનો અસંપ્રયોગ કરાય છd=ઈન્દ્રિયોના વિષયોનો અસંપ્રયોગ કરાય છતે અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોના ગ્રહણના આભિમુખ્યના ત્યાગથી સ્વરૂપમાત્રમાં અવસ્થાન કરાવે છતે સ્વવત્તસ્વરૂપાનુરી = સ્વચિત્તના સ્વરૂપને અનુસરનાર=નિરુદ્ધ એવા પોતાના ચિત્તને અનુસરનાર ઈન્દ્રિયોની જે નિરોધ્યતાની પ્રાપ્તિ છે, તે ન્દ્રિયાનાં પ્રત્યાહાર =ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. તરત નં પ્રત્યાહારવાળું આ દર્શન સ્થિરાદષ્ટિનું દર્શન છે. શ્લોકના પૂર્વાર્ધથી પાંચમી દૃષ્ટિમાં રહેલા જીવોના બોધનું સ્વરૂપ બતાવ્યું. હવે પાંચમી દૃષ્ટિવાળા યોગીઓ જે ધર્મકૃત્યો કરે છે, તે કેવાં છે ? તે બતાવવા માટે શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે –
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy