SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૮-૯ ૩૭ આશય એ છે કે જીવને મોહના નાશ દ્વારા સંસારથી તારનાર સામર્થ્યયોગ છે અને તે તારક એવા સામર્થ્યયોગને પ્રાપ્ત કરાવનાર પ્રાતિજજ્ઞાન છે; તેથી પ્રતિભજ્ઞાન પણ તારક છે, એમ અન્ય દર્શનકારો કહે છે. માટે પણ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાન નથી તેમ સ્વીકારવામાં દોષ નથી. II અવતરણિકા: सामर्थ्ययोगभेदाभिधानायाह - અવતરણિકાર્ય : સામર્ણયોગના ભેદને કહેવા માટે કહે છે – શ્લોક : द्विधायं धर्मसंन्यास-योगसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा योगाः कायादिकर्म तु ।।९।। અન્વયાર્થ : મયંકઆ=સામર્થ્યયોગ થર્મસંન્યાસ-યોગાસંન્યાસસંજ્ઞાતા=ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સંજ્ઞાવાળોઃ ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ તામવાળો દિવા=બે પ્રકારનો છે. ઘ=ધ ક્ષારોપમ=સાયોપથમિક છે, તુ વળી યોગા=યોગો વાર્ષિ -કાયાદિકર્મ છે. II શ્લોકાર્ચ - સામર્થ્યયોગ ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ નામવાળો બે પ્રકારનો છે. ધ ક્ષાયોપથમિક છે, વળી યોગો કાયાદિકર્મ છે. III ટીકા - _ 'द्विधा' द्विप्रकार:, 'अयं' सामर्थ्ययोगः, कथमित्याह 'धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः' इति, धर्मसंन्याससंज्ञा संजाताऽस्येति धर्मसंन्याससंज्ञितः, 'तारकादिभ्य इतच' । एवं योगसंन्याससंज्ञा संजाताऽस्येति योगसंन्याससंज्ञितः, संज्ञा चेह "तया संज्ञायत" इति कृत्वा, सा तत्स्वरूपमेव गृह्यते । क एते धर्माः के वा योगा? इत्याह 'क्षायोपशमिका धर्माः'=क्षयोपशमनिवृत्ताः क्षान्त्यादयः, 'योगा: कायादिकर्म तु' योगाः पुनः कायादिव्यापारा: कायोत्सर्गकरणादयः, एवमेष द्विधा सामर्थ्ययोग રૂતિ ગાઉ ટીકાર્ય - ક્રિયા' - દિપ્રકાર?... સામર્થયો તિ || આ સામર્થ્યયોગ, દ્વિધા=બે પ્રકારનો છે. કેવી રીતે બે પ્રકારનો છે ? એથી કહે છે - ધર્મસંન્યાસ અને યોગસંન્યાસસંજ્ઞાવાળો છે.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy