SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૪ अत्रापि कारणमाह 'तथाभव्यत्वपाकतः' इति तथाभव्यत्वपाकेन ततस्तस्मान्मिथ्यात्वकटुकत्वनिवृत्त्या (तथामिथ्यात्वकटुकत्वनिवृत्त्या) मनाक् माधुर्यसिद्धेः 'संशुद्धमेतद्' जिनेषु कुशलादिचित्तम् (जिनेषुकुशलचित्तादि) 'नियमाद्' नियमेन, तथाभव्यत्वपाकभावेन कर्मणा तथा, अन्यदा संशुद्धवदसंशुद्धानुपपत्तेः, अत एवाह 'नान्यदापि'=नान्यस्मिन्नपि काले, प्राक् पश्चाच्च क्लिष्टाशयविशुद्धतराशययोगात् 'इति तद्विदः' इत्येवं योगविदोऽभिदधति ।।२४।। ‘નિનેષુ કુરાસ્તાવિત્ત' છે ત્યાં નિનેષુ કુશર્નાવત્ત’ હોવું જોઈએ; કેમ કે શ્લોક-૨૫-૨૬ની ટીકામાં પણ ‘રાહ્નવત્તા'નો પ્રયોગ છે, અને 'ર' પદથી જિનને નમસ્કાર અને પ્રણામાદિનું ગ્રહણ કરવું. ‘તતસ્તસ્મામિથ્યાત્વનવૃન્યા' ને સ્થાને ‘તમથ્યાત્વદુર્વાનિવૃન્યા' પાઠ જોઈએ, એમ ભાસે છે. ટીકાર્ચ - ‘વરને પુનાવર્તે'. ગોવિવોડમિતિ | ‘ચરમપુદ્ગલાવર્તમાં' એ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે : ત્યાં પહેલાં ‘ચરમ' શબ્દનો અર્થ ચરમાવર્ત કરવો છે. તેમાં યુક્તિ બતાવતાં કહે છે - તે તે પ્રકારે દારિક, વૈક્રિય આદિ આઠ વર્ગણાના પ્રકારે, તેના તેના જગતમાં વર્તતાં જે જે પુદ્ગલો છે તેના તેના, ગ્રહણ અને સંત્યાગ દ્વારા પુગલોનાં આવર્તી રૂતિ =એ, ૫ગલાવર્તા. “ખરેખર આ= પુલાવર્તા, અનાદિ સંસારમાં તથાભવ્યત્વથી આક્ષિપ્ત કોઈક જીવને કેટલાક પણ છે - અર્થાત્ કોઈકને અધિક છે તો કોઈકને ઓછા છે, એ પ્રકારે કેટલાક પણ છે," એ પ્રકારના વચનના પ્રામાણ્યથી મૂળ શ્લોકમાં ચરમપદ છે તેમાં ચરમાવર્તનું અભિધાન હોવાથી (ચરમનો અર્થ ચરમાવર્ત કરવો અને પછી ચરમઆવર્તરૂપ પગલાવ તે ચરમપુદ્ગલાવર્ત છે તેમ કહેવું. તેનાથી એ પ્રાપ્ત થાય કે ચરમઆવર્તરૂપ પગલાવર્તમાં=ારને પુસ્તિીવર્ત) અહીં પણ ચરમપુગલાવર્તમાં પણ, કારણને કહે છે=સંશુદ્ધ કુશલચિત્તાદિ યોગબીજ થવાના કારણને કહે છે : તથાભવ્યત્વના પાકથી તેવા પ્રકારના ભવ્યત્વના પાકને કારણે, તેવા પ્રકારના=ઉત્કટ પ્રકારના, મિથ્યાત્વના કટુકપણાની નિવૃત્તિ થવાથી મનાક માધુર્યની સિદ્ધિ થવાને કારણે, આ=જિનમાં કુશલચિતાદિ, નિયમથી સંશુદ્ધ છે; કેમ કે તથાભવ્યત્વના પાકને કારણે કર્મથી મંદ થયેલા મિથ્યાત્વમોહનીય કર્મથી, તથા તેનું સંશુદ્ધ ચિત્ત, થાય છે. અત્યદા સંશુદ્ધની જેમ તથાભવ્યત્વનો પાક ન થયો હોય ત્યારે સંશુદ્ધ ચિત્તની જેમ, તથાભવ્યત્વના પાક દ્વારા મિથ્યાત્વ મંદ થાય છે ત્યારે અસંશુદ્ધ ચિત્તની અનુપપત્તિ છે. આથી જ કહે છેeતથાભવ્યત્વના પાકને કારણે મિથ્યાત્વ મંદ થવાથી સંશુદ્ધ ચિત્ત થાય છે. આથી જ કહે છે, અન્યદા પણ નહિ તથાભવ્યત્વના પરિપાકના પૂર્વના કાળમાં પણ નહિ. અહીં પ્રશ્ન થાય કે તથાભવ્યત્વના પાકથી નિયમથી સંશુદ્ધ ચિત્ત થાય છે, અન્યદા સંશુદ્ધ ચિત્ત થતું નથી. તેનું કારણ શું ? તેથી કહે છે : પૂર્વ અને પશ્ચાત્ ક્લિષ્ટ આશય અને વિશુદ્ધતર આશયનો યોગ હોવાથી પૂર્વમાં સંશુદ્ધ ચિત્ત થતું નથી અને પશ્ચાત્ સંશુદ્ધ ચિત્ત થાય છે તથાભવ્યત્વના પરિપાકતા પૂર્વમાં ક્લિષ્ટ આશય હોય
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy