SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / અનુક્રમણિકા સૂત્ર નં. વિગત પાના નં. ૨૧. | પાતંજલમતાનુસાર પરપ્રકાશક એવી બુદ્ધિ દૃષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ. ૧૬૨-૧૬૫ દષ્ટા પુરુષ અને દશ્ય ઘટ-પટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થગ્રાહક, પાતંજલમતાનુસાર ભોગનું સ્વરૂપ. ૧૬૫-૧૭૮ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી ૧૭૯-૧૮૪ પાતંજલમતાનુસાર અસંખ્ય વાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ. ૧૮૪-૧૮૮ સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદના જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ. ૧૮૮-૧૮૯ આત્મભાવની ભાવનાની નિવૃત્તિ થવાથી કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત. ૧૮૯-૧૯૦ સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં સંસ્કારથી વ્યુત્થાનરૂપ જ્ઞાનની પ્રાપ્તિ. ૧૯૦-૧૯૧ વ્યુત્થાનના સંસ્કારોના હાનનો ઉપાય. ૧૯૧–૧૯૩ ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ. ૧૯૩-૧૯૪ ધર્મમેઘ સમાધિથી લેશો અને કર્મોની નિવૃત્તિ. ૧૯૪-૧૯૫ ક્લેશ અને કર્મની નિવૃત્તિથી જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત. ૧૯૫-૧૯૬ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી ૧૯૬-૧૯૮ ધર્મમેઘ સમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થયા પછી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિ. ૧૯૯-૨૦૦ ક્રમનું લક્ષણ. ૨૦૨-૨૦૪ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી ૨૦૨-૨૦૪ પાતંજલમતાનુસાર મુક્તાત્માનું સ્વરૂપ. ૨૦૪-૨૩૫ કૈવલ્યપાદ ઉપર ઉપસંહાર ૨૩૫-૨૩૭ પરિશિષ્ટ ૨૭૮-૨૪૨
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy