SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ ↓ (૧) વિષયોના ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામત્રયમાં સંયમ કરવાથી યોગીને અતીત, અનાગત જ્ઞાનની પ્રાપ્તિ (પા.યો. ૩/૧૬) (૨) શબ્દ અર્થ અને જ્ઞાનની પૃથક્કતામાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન (પા.યો. ૩૧૭) (૩) સંસ્કારોમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ (પા.યો. ૩/૧૮) (૪) પરિચત્તમાં સંયમ કરવાથી પચિત્તગત સર્વભાવોનું જ્ઞાન (પા.યો. ૩/૧૯-૨૦) (૫) કાયાના રૂપની શક્તિના સ્તંભનમાં સંયમ કરવાથી તિરોધાન થવાની યોગ્યતા (પા.યો. ૩/૨૧) (૬) સોપક્રમ અને નિરુપક્રમ - આ બે પ્રકારનાં કર્મોમાં સંયમ કરવાથી શરીરના વિયોગનું જ્ઞાન અથવા અરિષ્ટોથી શરીરના વિયોગનું જ્ઞાન (પા.યો. ૩/૨૨) અરિષ્ટોનું સ્વરૂપ (૧) આધ્યાત્મિક કર્ણને ઢાંકવાથી કોબ્ર્હ્મ વાયુના ઘોષનું અશ્રવણ (૨) આધિભૌતિક ↓ આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન (૩) આધિદૈવિક ↓ અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થનું દર્શન (૭) મૈત્ર્યાદિભાવોમાં સંયમ કરવાથી મૈત્ર્યાદિભાવોનાં બળની પ્રાપ્તિ (પા.યો.૩ ૩/૨૩) (૮) હસ્તિ આદિનાં બળોમાં સંયમ કરવાથી હસ્તિ આદિના બળોની પ્રાપ્તિ (પા.યો. ૩/૨૪) (૯) વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન (પા.યો. ૩/૨૫) (૧૦) સૂર્યમાં સંયમ કરવાથી સમસ્ત ભુવનનું જ્ઞાન (પા.યો. ૩/૨૬) (૧૧) ચંદ્રમાં સંયમ કરવાથી તારાના સમૂહનું જ્ઞાન (પા.યો. ૩/૨૭) (૧૨) ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન (પા.યો. ૩/૨૮) (૧૩) નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યૂહનું જ્ઞાન (પા.યો. ૩/૨૯) (૧૪) કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાની નિવૃત્તિ (પા.યો. ૩/૩૦) (૧૫) કૂર્મનાડીમાં સંયમ કરવાથી મનઃસ્વૈર્યની સિદ્ધિ (પા.યો. ૩/૩૧) (૧૬) મસ્તકની જ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન (પા.યો. ૩/૩૨) (૧૭) પ્રાતિભજ્ઞાનમાં સંયમ ક૨વાથી સર્વ વસ્તુનું જ્ઞાન (પા.યો. ૩/૩૩) પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ ↓ સૂર્યોદય પહેલા રાત્રિની સમાપ્તિ થવાથી જે અરુણોદય થાય છે તેના જેવું પ્રાતિભજ્ઞાન
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy