SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ ૧૦૦ ટીકા ઃ ननु प्रतिबिम्बनं नाम निर्मलस्य नियतपरिमाणस्य निर्मले दृष्टं यथा मुखस्य दर्पणे, अत्यन्तनिर्मलस्य व्यापकस्यापरिणामिनः पुरुषस्य तस्मादत्यन्तनिर्मलात् पुरुषादनिर्मले सत्त्वे कथं प्रतिबिम्बनमुपपद्यते ? उच्यते, प्रतिबिम्बनस्य स्वरूपमनवगच्छता भवतेदमभ्यधायि, यैव सत्त्वगताया अभिव्यङ्ग्यायाश्चिच्छक्तेः पुरुषस्य सान्निध्यादभिव्यक्तिः सैव प्रतिबिम्बनमुच्यते, यादृशी पुरुषगता चिच्छत्तिस्तच्छाया तथाऽऽविर्भवति, यदप्युक्तमत्यन्तनिर्मलः पुरुषः कथमनिर्मले सत्त्वे प्रतिसङ्क्रामतीति तदप्यनैकान्तिकं, नैर्मल्यादपकृष्टेऽपि जलादावादित्यादयः प्रतिसङ्क्रान्ताः समुपलभ्यन्ते, यदप्युक्तमनवच्छिन्नस्य नास्ति प्रतिसङ्क्रान्तिरिति तदप्ययुक्तं, व्यापकस्याप्याकाशस्य दर्पणादौ प्रतिसङ्क्रान्तिदर्शनात्, एवं सति न काचिदनुपपत्तिः प्रतिबिम्बदर्शनस्य । ટીકાર્ય : નવુ ..... ૩પપદ્યતે ? નનુથી પૂર્વવંતી શંકા કરે છે – નિયતપરિમાણવાળી નિર્મળ વસ્તુનું નિર્મળ એવા દર્પણ વગેરેમાં પ્રતિબિંબન જોવાયું છે. જે પ્રમાણે મુખનું દર્પણમાં પ્રતિબિંબન દેખાય છે તે કારણથી અત્યંત નિર્મળ વ્યાપક અપરિણામી એવા પુરુષનું અત્યંત નિર્મળ એવા પુરુષથી અનિર્મળ એવા સત્ત્વમાં=પુરુષથી અનિર્મળ એવી બુદ્ધિમાં, કેવી રીતે પ્રતિબિંબન ઉત્પન્ન થાય ? અર્થાત્ થઈ શકે નહીં. ૩ન્યતે – કહેવાય છે=રાજ્માર્તંડકાર વડે કહેવાય છે=તેનો ઉત્તર અપાય છે प्रतिबिम्बनस्य વડે, આ વ્હેવાયું છે. પ્રતિબિંબ શું છે તે સ્પષ્ટ કરતાં રાજમાર્તંડ ટીકાકાર કહે છે ગમ્યધાયિ, પ્રતિબિંબનના સ્વરૂપને નહિ જાણતાં એવા તમારા વડે-પૂર્વપક્ષી – - ***** यैव • વૈજ્યતે । સત્ત્વગત અભિવ્યંગ્ય ચિત્ત્શક્તિની પુરુષના સાંનિધ્યથી જે જ અભિવ્યક્તિ (થાય છે) તે જ પ્રતિબિંબ વ્હેવાય છે. પ્રતિબિંબનો અર્થ સ્પષ્ટ કરે છે યાદૃશી.... આવિર્ભવતિ, જેવા પ્રકારની પુરુષગત ચિત્ક્તિ છે, તેની છાયા તે પ્રકારે આવિર્ભાવ પામે છે અર્થાત્ પુરુષની ચિત્રછાયા સદેશ આવિર્ભાવ પામે છે. યદ્યુત્તમ્ – જે પણ કહેવાયું છે-શંકાકાર વડે જે પણ કહેવાયું છે અત્યનિર્મત ... અનૈન્તિમ્ । અત્યંત નિર્મળ પુરુષ કેવી રીતે અનિર્મળ સત્ત્વમાં=પુરુષથી અનિર્મળ એવી બુદ્ધિમાં, પ્રતિસંક્રમ પામે છે, તે પણ અનૈકાંતિક છે. કેમ અનૈકાંતિક છે તે સ્પષ્ટ કરે છે –
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy