SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-પ-૧૧ની ઉપા. મ. સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૨ ૨૩ મૃતિરપિ.વિધ્યર્જનાતુ, સ્મૃતિ પણ અનુભવાયેલ અર્થમાં યથાર્થ એવા ‘તત્તા' નામનો ધર્મ છે તે તત્તા ધર્મને અવગાહન કરનારી છે; (અને અનુભવાયેલ અર્થ યથાર્થ પણ હોઈ શકે અને અયથાર્થ પણ હોઈ શકે તેથી અનુભવેલા અર્થના યથાર્થપણાને અને અયથાર્થપણાને કારણે સ્મૃતિ પણ બે પ્રકારની છે) કેમ કે સંવાદ અને વિસંવાદ દ્વારા વૈવિધ્યનું દર્શન છે અર્થાત્ સ્મૃતિના વૈવિધ્યનું દર્શન છે. તિ... પરમાર્થનિ : . એથી પૂર્વમાં સ્થાપન કર્યું કે વિકલ્પ પણ પ્રમાણનો એક દેશ છે, નિદ્રામાં સંવાદિ સ્વનું પણ ઘણીવાર દર્શન થાય છે અને સ્મૃતિ પણ સંવાદી હોય છે અને અર્થથી ત્રણેય વિસંવાદી પણ હોય છે એથી, ત્રણે ઉત્તરવૃત્તિઓનું બેમાં પ્રમાણ અને વિપર્યયમાં જ, યથાયોગ્ય અંતર્ભાવ હોવાના કારણે પાંચ વૃત્તિનું કથન-ચિત્તની પાંચ વૃત્તિઓ છે એ પ્રકારનું પાતંજલસૂત્રકારનું ક્શન, સ્વરચિત પ્રપંચ માટે છે. અન્યથા=બે વૃત્તિને પણ અપેક્ષા ભેદથી પાંચ વૃત્તિરૂપે ગ્રહણ કરવામાં આવે તો, ક્ષયોપશમના ભેદથી અસંખ્ય ભેદોનો પણ સંભવ છે, એ પ્રમાણે અરિહંતના સિદ્ધાંતને જાણનારા કહે છે. અવતરણિકા : एवं वृत्तीाख्याय सोपायं निरोधं व्याख्यातुमाह - અવતરણિકા: આ પ્રમાણે=૧-૫ થી ૧-૧૧ સૂત્રમાં કહ્યું એ પ્રમાણે વૃત્તિઓની વ્યાખ્યા કરીને હવે ઉપાય સહિત નિરોધને બતાવતાં કહે છે – સૂત્ર : ગાસ-વૈરાગ્યમ્યાં તન્નિરોધ: I-૨૨ા સૂત્રાર્થ : અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેનો ચિત્તની વૃત્તિઓનો, નિરોધ થાય છે. ll૧-૧રા ટીકા : ___ 'अभ्यासेति'-अभ्यासवैराग्ये वक्ष्यमाणलक्षणे, ताभ्यां प्रकाशवृत्तिनियमरूपा या वृत्तयस्तासां निरोधो भवतीत्युक्तं भवति, तासां विनिवृत्तबाह्याभिनिवेशानामन्तर्मखतया स्वकारण एव चित्ते शक्तिरूपतयाऽवस्थानम्, तत्र विषयदोषदर्शनजेन वैराग्येण तद्वैमुख्यमुत्पाद्यते, अभ्यासेन च सुखजनकशान्तप्रवाहदर्शनद्वारेण दृढं स्थैर्यमुत्पाद्यते, इत्थं ताभ्यां भवति चित्तवृत्तिनिरोधः ॥१-१२॥
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy