SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી સ્થિર અને સુખરૂપ આસન પ્રાપ્તિનો ઉપાય (પા.યો. ૪૦) પ્રયત્નની શિથિલતા આનન્યની સમાપત્તિ આસનજરથી થતું તત્કાળ ફળ (પા.યો. ૨/૪૮) સ્થિર સુખાસનથી શીત, ઉષ્ણાદિ ધંધોનો અભિપાત અષ્ટાંગ યોગમાં ચોથા યોગાંગરૂપ પ્રાણાયામનું સ્વરૂપ (પા.યો. ૨/૪૯) આસન સ્થિર થયે છતે શ્વાસ, પ્રશ્વાસની ગતિના વિચ્છેદરૂપ પ્રાણાયામ પ્રાણાયામના પ્રકારો (પા.ગો. ૨/૫૦-૫૧) (૧) રેચક (૨) પૂરક (૩) કુંભક (૪) સ્તંભન બાહ્યવૃત્તિ શ્વાસ અંતવૃત્તિ પ્રશ્વાસથી ગ્રહણ બાહ્ય અને અત્યંતર પ્રશ્વાસ કરાયેલા વાયુની વિષયનું પર્યાલોચન અંદરમાં સંભવૃત્તિ કરીને સ્તંભરૂપ ગતિવિચ્છેદ ચાર પ્રકારના પ્રાણાયામનું ફળ (પા.યો. ૨/૫૨-૫૩) પ્રકાશના આવરણનો ક્ષય ધારણામાં મનની યોગ્યતા સ્થિરતા અષ્ટાંગ યોગમાં પાંચમા યોગાંગરૂપ પ્રત્યાહારનું સ્વરૂપ (પા.યો. ૨/૫૪) ઇન્દ્રિયોના વિષયોના અભિમુખભાવરૂપ અસંપ્રયોગ હોતે જીતે ચિત્તના સ્વરૂપને અનુસરનાર પ્રત્યાહાર પ્રત્યાહારનું ફળ (પા.ચો. ૨/૫૫) ઇન્દ્રિયોના પ્રત્યાહારથી યોગીને ઇન્દ્રિયોની પરમવશ્યતા – સાધ્વી ચંદનબાલાશ્રી
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy