SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૮-૯ અવતરણિકા : द्वेषस्य लक्षणमाह - અવતરણિકાર્ય : તેષના લક્ષણને સ્વરૂપને, કહે છે – સૂત્ર: दुःखानुशयी द्वेषः ॥२-८॥ સૂત્રાર્થ : દુઃખાનુશાયી ઠેષ છે. રિ-૮ ટીકા : 'दुःखेति'-दुःखमुक्तलक्षणं, तदभिज्ञस्य तदनुस्मृतिपूर्वकं तत्साधनेषु अनभिलषतो योऽयं निन्दात्मकः क्रोधः स द्वेषलक्षणः क्लेशः ॥२-८॥ ટીકાર્ય : રુમ્ .... સ્નેશ: II દુઃખ ઉક્તલક્ષણવાળું પાતંજલયોગસૂત્ર ૧-૩૧માં જ્હલ સ્વરૂપવાનું છે, તેના દુ:ખના અભિજ્ઞને જાણકાર પુરુષને, તેની અનુસ્મૃતિપૂર્વદુ:ખની અનુસ્મૃતિપૂર્વક, તેના સાધનોમાં દુ:ખના સાધનોમાં, અનભિલાષને કારણે જે આ નિંદાત્મક ક્રોધ તે દ્વેષસ્વરૂપ ક્લેશ છે. ||ર-૮II. ભાવાર્થ : (૪) દ્વેષનું સ્વરૂપ : દેહ અને ઇન્દ્રિયોને ઉપઘાતક ભાવો પ્રત્યે જીવને દુઃખની બુદ્ધિ હોય છે અને તે દુઃખના વેદનના અભિજ્ઞ=જાણકાર એવા પુરુષને, આ પદાર્થો મને દુઃખ ઉત્પન્ન કરે છે એ પ્રકારની અનુસ્મૃતિપૂર્વક તે દુ:ખના સાધનોમાં અનભિલાષ હોય છે અર્થાત્ “આ સાધનો મને પ્રાપ્ત ન થાઓ એવી અભિલાષા હોય છે, તેના કારણે તે સાધનો પ્રત્યે જે નિંદાસ્વરૂપ ક્રોધ છે તે દ્વેષરૂપ ક્લેશ છે. ર-૮, અવતરણિકા : अभिनिवेशस्य लक्षणमाह - અવતરણિકાર્ય : અભિનિવેશના લક્ષણને સ્વરૂપને, કહે છે –
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy