SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કુમારપાળ ચરિત્ર શ્રીયુત કુમારપાળને આગળ ઉભેલ જોઈ ધૂમવાળે છે કે ધાગ્નિ જેને એ મેરાજા બેલ્યો. रे पुस्कीट ! समन्ततत्रिभुवनीमाक्रम्य तैर्विक्रमैः, शकाद्या अपि चक्रिरे किल मया येन स्वदासा इव । प्रत्यग्रस्फुरदुग्रविग्रहधिया मोहस्य तस्याग्रत स्तिष्ठन् धाष्टर्यवशेन सांप्रतमसि त्व कोऽपि वीराङ्कर ॥१॥ રે પુરુષ કીટ ! પ્રચંડ પરાક્રમવડે જે મેં સર્વત્ર ત્રણ ભુવનને જીતીને ઈદ્રાદિક દેવતાઓને પણ પિતાના કિંકરસમાન કર્યા છે, તે મેહની આગળ પ્રચંડ યુદ્ધ કરવાની બુદ્ધિવડે હાલમાં તું ઉભો રહે. છે, તે તારી કોઈ નવીન વીરાંકુરની ધૃષ્ટતા છે. એ પ્રમાણે મહારાજાની ઉદ્ધતાઈ જોઈ શ્રીયુત કુમારપાલભૂપાળ છે . રે મોહ ! ત્રણ લોકનું આક્રમણ વિગેરે જે તે પિતાના પરાક્રમની પ્રશંસા કરે છે, તે સમય જુન થઈ ગયું. પરંતુ હાલમાં યુદ્ધની આગળ ક્ષણમાત્ર ઉભું રહી, અરે! ખરજવાળા મારા ભુજબલની ક્રડાને તું સહન કરે તો જરૂર તારી ગર્જનાને હું જાણું વળી હે મહારાજ ! મારી એક પ્રતિજ્ઞા તું સાંભળ. હાલ રણસંગ્રામમાં તને જીતીને શ્રીમાન ધર્મરાજાને રાજ્યાસને બેસારૂં તે જ હું વરકુંજર ખરો. મેહપરાજય આ પ્રમાણે શ્રીમાન કુમારપાળભૂપાળની પ્રતિજ્ઞા સાંભળી મેહરાજા બહુ ક્રોધાતુર થઈ ગયા અને મેઘ જેમ જલને તેમને વીરધુરં ધર પિતાના અત્રેની વૃષ્ટિ કરવા લાગ્યા. ગ્રીષ્મ કાળને સૂર્ય તીવ્ર કિરવડે સરોવરોની જેમ શ્રીકુમારપાલરાજા અતિ દારૂણું પ્રત્યાવડે તે અસ્વરૂપ જળને શેષવતો હતે. વળી મહરાજાએ પરસ્ત્રી વ્યસનાદિક જે જે અસ્ત્ર નાખ્યાં, તે સર્વગથી ગુપ્ત એવા રાજાના અંગમાં પાષાણુમાં જેમ કુંતિ થઈ ગયાં.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy