SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ यतुर्थ स्त /-१७८-१७-१८० श्योs : बंभ्रम्यमाणो दिवसे त्रिकादौ, नृपाज्ञयाऽसौ खरपृष्ठनिष्ठः । उल्लम्बितस्तुङ्गतरोः शिखायां, दिनात्ययेऽगानगरं च लोकः ।।१७८।। दोडार्थ : રાજાની આજ્ઞાથી દિવસે ગધેડાની પીઠ ઉપર રહેલો ત્રિકાદિમાં ભ્રમણ કરાવાતો, આ=બાલ, સૂર્યાસ્ત થયે છતે ઊંચા તરુની શિખામાં શૂળીએ ચડાવાયો અને રાત્રે લોક નગરમાં આવ્યું. II૧૭૮II दोs : दैवात् तदानीं त्रुटितश्च पाशः, पपात भूम्यां च मुमूर्छ बालः । लब्ध्वा च संज्ञां पवनानिशैक यामे गते स्वीयगृहं जगाम ।।१७९।। दोर्थ : અને ભાગ્યથી ત્યારે પાશ તૂટ્યો અને બાલ ભૂમિમાં પડ્યો અને મૂચ્છ પામ્યો, પવનથી સંજ્ઞાને પામીનેઃચેતના પ્રાપ્ત કરીને, રાત્રિનો એક પ્રહર પસાર થયે છતે પોતાના ગૃહે ગયો. ૧૭૯II cोs : वृत्तान्तमाकर्ण्य मनाक् तमासीत्, प्रेम्णो लवान्मध्यधियो विषादः । मनीषिवाक्यस्मरणप्रभावाच्चित्तेऽस्य माध्यस्थ्यमथोल्ललास ।।१८०।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy