SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - અન્યદા મધ્યમબુદ્ધિ વડે આ બાલ, પુછાયો, તારું આ શરીર કંઈક નિરાબાધ છે. તેણે કહ્યું, મારા શરીરમાં પીડા નથી, પરંતુ ચિતમાં જે મન્મથકંદલી છે તે બાધા કરે છે. I૧૫૩II શ્લોક : दध्यावथो मध्यमधीर्मनोऽस्य, स्थाने यदेषाऽतिशयस्य भूमिः । द्वारि स्थितोऽस्याः सुखमन्वभूवं, स्पर्शस्य यत् क्वापि हि तन्न लभ्यम् ।।१५४।। શ્લોકાર્થ:હવે, મધ્યમબુદ્ધિએ વિચાર્યું આનું મન સ્થાનમાં છે, જે કારણથી આ=મન્મથકંદલી, અતિશયની ભૂમિ છે. દ્વારમાં રહેલા એવા મેં આના જે સ્પર્શનના સુખને અનુભવ્યું, તે ક્યાંય પણ લભ્ય નથી. II૧૫૪ll શ્લોક : परं परस्त्रीगमनं कुलस्य, कलङ्क इत्येनमवारयत् सः । स प्राह नायुर्मम तां विनेष्टं, मौनं ततो मध्यमधीश्चकार ।।१५५।। શ્લોકાર્ચ - પરંતુ પરસ્ત્રીગમન કુલને કલંક છે. એ પ્રમાણે આને બાલને, તેણે= મધ્યમબુદ્ધિએ, વારણ કર્યું. તે=બાલ, બોલ્યો, તેણીના વિના મન્મથકંદલી વગર, મારું આયુષ નથી, તેથી મધ્યમબુદ્ધિએ ઈષ્ટ એવું માન કર્યું. ૧પપી
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy