SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ ચતુર્થ સ્તબકોક-૧૪૦-૧૪૧-૧૪૨ શ્લોકાર્ચ - તેથી મધ્યમબુદ્ધિ વડે પણ જણાયું, આમાંકબાલમાં, ઉપદેશભક્તિ ફલ માટે નથી. શિલાતલમાં પાણીની વૃષ્ટિ કરાયેલા પ્રરોહથી અંચિત= યુક્ત, કૃષ્ણભૂમિને શું કરે છે. શિલાતલમાં પાણીની વૃષ્ટિ વૃક્ષના પ્રરોહથી યુક્ત ખેતીવાળી ભૂમિને કરતી નથી તેમ બાલમાં ઉપદેશભક્તિ ફલ માટે થતી નથી એમ મધ્યમબુદ્ધિએ જાણ્યું. II૧૪માં શ્લોક : गृह्णन् बलिं किंशुकमांसपेशीविकीर्णपुष्पालिरजाः प्रजानाम् । उन्मादको भूत इवोपतस्थेऽ न्यदा वसन्तः पिकगीतमत्तः ।।१४१।। શ્લોકાર્ચ - કેસૂડાના માંસપેશીવાળા બલિને ગ્રહણ કરતો, વિખરાયેલાં પુષ્પોની હારમાળાની રજવાળો, પ્રજાના ઉન્માદને કરનારો, ભૂત જેવો, કોયલના ગીતથી મત એવો વસંતઋતુ આવ્યો. I૧૪૧il શ્લોક : बालस्तदा स्पर्शनमातृयुक्तः, क्रीडापरो मध्यधियाऽन्वितः सन् । लीलाधरं नाम वनं जगाम, ददर्श तत्र स्मरचैत्यमुच्चैः ।।१४२।। શ્લોકાર્ચ - ત્યારે વસંતઋતુમાં, સ્પર્શન અને માતાથી યુક્ત=સ્પર્શેન્દ્રિય અને અશુભાલિ માતાથી યુક્ત એવો બાલ, મધ્યમબુદ્ધિથી અન્વિત છતો ક્રીડામાં તત્પર લીલાધર નામના વનમાં ગયો, ત્યાં=બગીચામાં, ઊંચા
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy