SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્લોકાર્થ : ત્યાં=ચોથા પાટકમાં, પરસ્પર ઘાત સહન કરાયો. ત્યારપછી બંને પણ બાજપક્ષી થયા. ત્યારપછી પણ=છ્હેન થયા પછી પણ, નીચે=નરકમાં, સ્પષ્ટ વૈરવાળા અમે બંને ત્રીજા પાટકમાં ગયા. 11૭૪૧|| વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક ઃ त्रिविधा वेदना तत्र, सोढा सप्तार्णवायुषा । ततश्च नकुलौ जातौ, मिथोगात्रप्रहारिणौ । ।७४२।। શ્લોકાર્થ : ત્યાં=ત્રીજા પાડામાં, સાત સાગરોપમ ત્રણ પ્રકારની વેદના સહન કરાઈ. ત્યારપછી પરસ્પર ગાત્રના પ્રહારવાળા અમે બંને નકુલ થયા. 1૭૪૨।। શ્લોક ઃ त्रिदुःखौ त्र्यर्णवायुष्को, द्वितीये पाटके ततः । भ्रान्तोऽहमेवमन्यान्यान्तरस्थानेष्वनन्तशः । । ७४३ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી બીજા પાડામાં=બીજી નરકમાં, ત્રણ સાગરોપમના આયુષ્યવાળા ત્રણ દુઃખોવાળા અમે બંને થયા. આ રીતે=અત્યારસુધી વર્ણન કર્યું એ રીતે, હું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ, અનંતી વખત અન્યોઅન્ય સ્થાનમાં ભમ્યો. II૭૪૩]I શ્લોક ઃ संसारिजन्ताविति भाषमाणे, प्रज्ञाविशाला विदधे विचारम् । अहो दुरन्तौ विषमौ च हिंसावैश्वानरौ यत्फलमेतदस्य ।। ७४४ ।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy