SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય સ્વરૂપ ગુણની ભૂમિવાળો પણ આ= નંદીવર્ધન, આ બેના સંબંધથી જ=હિંસા અને વૈશ્વાનરના સંબંધથી જ, અત્યંત વિપર્યાયવાળો છે. Is૬oll શ્લોક : एतद्दोषादनालीमवाप्नोत्येष निश्चितम् । नृपो जगौ मित्रभार्ये, नास्तां प्रागस्य किं विमे ।।६६१।। શ્લોકાર્ચ - આના દોષથી=હિંસા અને વૈશ્વાનરના સંબંધના દોષથી, આ= નંદીવર્ધન, અનર્થની શ્રેણીને નિશ્ચિત પ્રાપ્ત કરે છે. રાજાએ કહ્યું. પૂર્વમાં આની=નંદીવર્ધનની, શું આ મિત્ર અને ભાર્યા=વૈશ્વાનરરૂપ મિત્ર અને હિંસારૂપ ભાર્યા, ન હતી. II૬૬ll શ્લોક - आनन्दितं यदाऽनेन, पद्मभूमीपतेः कुलम् । वर्धितौ कोशदण्डौ भूः, प्रतापेन वशीकृता ।।६६२।। શ્લોકાર્ચ - જ્યારે આના વડે=નંદીવર્ધન વડે, પઘરાજાનું કુળ આનંદિત કરાયું. કોશદંડો વધારાયા. ભૂમિ પ્રતાપથી વશ કરાઈ. IIકરાઈ શ્લોક : निर्जिताः शत्रवः सर्वे, प्राप्ता जयपताकिकाः । सिंहायितं च सर्वत्र, गाहितः सुखसागरः ।।६६३।। શ્લોકાર્ચ - સર્વ શત્રુઓ જીત્યા. જયપતાકિકા પ્રાપ્ત કરાઈ. સર્વત્ર સિંહની જેમ આચરણા કરાઈ. સુખસાગર ગ્રહણ કરાયો. Is૬૩||
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy