SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - ત્યારપછી કેવલજ્ઞાની ગુરુને રાજાએ પૂછ્યું. બહુગુણવાળા સંભળાયેલા એવા આe=નંદીવર્ધને, કેમ આવા પ્રકારનું કર્યું? IIઉપર શ્લોક : बभाषे सूरिरुर्वीश ! नास्य दोषस्तपस्विनः । वर्तते गुणवानेष, स्वरूपानन्दिवर्धनः ।।६५४।। શ્લોકાર્થ : સૂરિ બોલ્યા. હે રાજા ! આ તપસ્વીનો દોષ વર્તતો નથી. સ્વરૂપથી આ નંદીવર્ધન ગુણવાન છે. II૬૫૪. શ્લોક : यदेतद् दृश्यते दूरे, मलिनं मानुषद्वयम् । दोषोऽस्यैव समस्तोऽयं, राज्ञा सुष्ठु तदीक्षितम् ।।६५५ ।। શ્લોકાર્ચ - આ દૂરમાં મલિન માનુષદ્વય દેખાય છે એનો જ આ સમસ્ત દોષ છે. રાજા વડે તે માનુષઢય, સારી રીતે જોવાયા. કાપો શ્લોક : दृष्टश्चैको नरस्तत्र, नारी चान्या मषीप्रभा । पृष्टवांस्तत्स्वरूपं च, जगदे गुरुणा नृपः ।।६५६।। શ્લોકાર્ચ - ત્યાં તે માનુષઢયમાં, એક નર જોવાયો. અને અન્ય કાળી પ્રભાવાળી નારી જોવાઈ. તેમના સ્વરૂપને રાજાએ પૂછ્યું. ગુરુ વડે કહેવાયું. પછી શ્લોકઃ सूनुढेषगजेन्द्रस्य, महामोहस्य पौत्रकः । एषोऽविवेकिताजातः, पुमान् वैश्वानराभिधः ।।६५७।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy