SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ : રાત્રિમાં જ તેઓ વડે ચોરો વડે, વેગથી બાર યોજન લઈ જવાયો. શાર્દૂલ નગરના મલલય નામના ઉધાનમાં ત્યાગ કરાયો. ll૧૩૭TI શ્લોક - अकस्मात् तत्र सुरभिर्विजजृम्भेऽथ मारुतः । अपि नैसर्गिकं वैरं, त्यक्तं हिंस्रैश्च जन्तुभिः ।।६३८ ।। શ્લોકાર્ચ - હવે, ત્યાં-ઉધાનમાં, અકસ્માત્ પવનથી સુગંધ વિસ્તૃત થઈ. વળી, હિંસક જંતુઓ વડે નૈસર્ગિક વૈર ત્યાગ કરાયું. II૬૩૮II શ્લોક - अवतीर्णाश्च वाचालभृङ्गालीगीतवैभवाः । सममेवर्तवः सर्वे, शान्तमिषन्मनोऽपि मे ।।६३९।। શ્લોકાર્ચ - અને ગુંજારવ કરતા ભમરાઓના ગીતના વૈભવો પ્રગટ થયા. સાથે જ સર્વ ઋતુઓ પ્રગટ થઈ. થોડુંક મારું મન પણ શાંત થયું. ll૧૩૯ll શ્લોક : आगता देवनिकराश्चलत्कुण्डलकान्तयः । मणिकुट्टिममातेने, भूतले तैः परिष्कृते ।।६४०।। શ્લોકાર્ચ - ચાલતા ફંડલની કાંતિવાળા દેવના સમૂહો આવ્યા. તેઓ વડે દેવો વડે, ભૂતલ પરિસ્કૃત કરાયે છતે મણિની કુટ્યિ વિસ્તાર કરાઈ. ll૧૪oll શ્લોક - कृतं तस्योपरि स्वर्णकमलं विमलाशयैः । तत्रागत्योपविष्टोऽथ, विवेकाचार्यकेवली ।।६४१।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy