SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક : मद्रूप एव जातोऽसि, तदा वैश्वानरो जगौ । तव सात्म्यं गतैवैषा, हिंसापीति न संशयः ।।५३० ।। શ્લોકાર્થ : ત્યારે વૈશ્વાનર બોલ્યો. મારા રૂપ જ થયો છે=વેશ્વાનરરૂપ જ તું થયો છે. તને આ હિંસા પણ સાભ્યને થઈ જ છે. એથી સંશય નથી. નંદીવર્ધન ક્રોધ અને હિંસા સાથે એકત્વભાવને પામેલ છે એમાં સંશય નથી એમ વૈશ્વાનર કહે છે. પ૩૦માં બ્લોક - ददृशे तावदेवोच्चैः, प्रौढं परबलं मया । आगतं मबलं दृष्ट्वा, सन्नह्याभिमुखं च तत् ।।५३१।। શ્લોકાર્ચ - તેટલામાં જ મારા વડે પ્રૌઢ પરબલયવન રાજાનું સૈન્ય જોવાયું. અને મારા બલને જોઈને તે=પરબલ, સજ્જ થઈને અભિમુખ આવ્યું. પિ૩૧] શ્લોક : गर्जद्गजबलं वल्गदश्ववारकदम्बकम् । तदैवायोधनं लग्नमुद्वेलाम्बुधिसन्निभम् ।।५३२।। શ્લોકાર્ધ : ગાજતા ગજબલવાળું, કૂદતા અસવારોના સમૂહવાળું, ઉદ્વેલાના સમુદ્ર જેવું તોફાની સમુદ્ર જેવું ત્યારે જ યુદ્ધ શરૂ થયું. પ૩રા શ્લોક : प्रनष्टा मद्भटाः सर्वे, यवनस्य बलात् ततः । अहं त्वभिमुखं योद्धं, गतः सत्वरमेककः ।।५३३।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy