SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૧ ચતુર્થ સ્તબક/શ્લોક-૩૧૪-૩૧૫-૩૧૬-૩૧૭-૩૧૮ આણે મંત્રીએ, એકાંતમાં કહ્યું, સુખને ઈચ્છતા એવા તમારા વડે મને પ્રચ્છન્ન કર આપવા યોગ્ય છે. Il૩૧૪. શ્લોક : तातेनापि च तद् ज्ञातं, कृता गजनिमीलिका । श्रुत्वेदं प्रणिधेर्बुद्धि¥ताऽपक्रमणे मया ।।३१५ ।। શ્લોકાર્ચ - અને પિતા વડે પણ તે જણાયું, ગજનિમીલિકા કરાઈ=આંખમીંચાણાં કરાયાં, પ્રસિધિનું આ સાંભળીને=આ વચન સાંભળીને, મારા અપક્રમમાં= દેશને છોડવામાં, બુદ્ધિ ધારણ કરાઈ. ll૧૧પI શ્લોક - यदि तातानभिप्रेतमकरिष्यदयं कुधीः । तदाऽदास्यं फलं तस्य, पिता तु दुरतिक्रमः ।।३१६ ।। શ્લોકાર્ચ - કુબુદ્ધિએ=મંત્રીએ, પિતાને અનભિપ્રેત જો આ કર્યું હોત તો, તેને મંત્રીને, કલ હું આપત, પરંતુ પિતા દુરતિક્રમ છેપિતાનો પ્રતિકાર કરવો ઉચિત નથી. ll૧૧૬ll બ્લોક : कस्याप्यकथयित्वेदं, गूढमालोच्य चेतसा । सह स्वमित्रवर्गेण, तूर्णमत्र समागतः ।।३१७।। શ્લોકાર્ચ - કોઈને પણ આ ગૂઢ કહ્યા વગર ચિતથી આલોચન કરીને સ્વમિત્રવર્ગની સાથે અહીં=જયસ્થલમાં, શીઘ આવ્યો. ll૧૧૭l શ્લોક : इत्युक्त्वा विरते तत्र, मयोक्तं साध्वनुष्ठितम् । યુeો ન માનિનાં વાસો, માનનાનિવરેઃ સદારૂ૨૮ાા
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy