SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા છેબાહ. આ બાજુ ૧૫૦-૧૫. દ્વાદશાવર્ત વન્દન. જેમાં બાર “આવર્ત આવે છે એવું વન્દન. બે વખત “વાંદણા' બોલીને વંદન કરીએ છીએ એમાં અકેક “વાંદણા' માં ત્રણ ને ત્રણ છ “આવર્ત આવે છે એટલે બે વાંદણા” માં બાર “આવર્ત' આવ્યાં. વંદનના ત્રણ પ્રકાર કહ્યા છેઃ- (૧) બે હાથ જોડીને, (૨) બે ખમાસમણા દઈને, (૩) બે વાંદણા બોલીને. આ ત્રીજું-તે દ્વાદશાવર્તી વંદન. જુઓ. “ગુરૂવંદનભાષ્ય' ની ગાથા પહેલી. ૧૫૦-૧૭. સંયમ તથા શરીરની નિરાબાધતા. શરીર બાધારહિત-સ્વસ્થ છે કે ? સંયમ પણ નિબંધિતપણે પળાય છે કે ? ૧૫૦-૨૦. માધ્યાબ્દિક જિનપૂજન. ત્રણ વખત પૂજન-અર્ચન કરવાનું કહ્યું છે:-પ્રાત:કાળે મધ્યાન્હ અને સંધ્યાકાળે. ૧૫૦-૨૧. અન્નપાનથી...પ્રતિલાભી. મુનિઓને અન્નપાન વહોરાવી. ૧૫૨-૯. પટ્ટરાણી સુસેનાંગજા. અહિં “સુસેનાંગજા વગેરે પત્નીઓ' એમ વાંચવું. શ્રેણિક રાજાની બ્લેન સુસેનાની અંગજાપુત્રીને અભયકુમાર પરણ્યો હતો. (ફઈની પુત્રીને પરણવાનો નિષેધ નહિ હોય.) ૧૫૨-૧૦. પરસ્પર શત્રુભાવરહિત...ઈત્યાદિ. ધર્મ, અર્થ અને કામને, પરસ્પર-માંહોમાંહે વિરોધ ન આવે એવી રીતે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૮૯
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy