SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ. પ્રભુની દેશના-નારકીનું સ્વરૂપ, મનુષ્યભવનાં દુઃખ. “ઘેર ઘેર માટીના ચૂલા.” શ્રાદ્ધધર્મ એના અતિચાર. શ્રાદ્ધધર્મ એના અતિચાર (શરૂ). સમવસરણને ભવિષે બળિ-એનો પ્રભાવ. મેઘકુમારનો વિરક્તભાવ, વત્સલ માતાનો સત્વવંત Rપુત્ર, દીક્ષા મહોત્સવ, નવદીક્ષિતનું સંક્લિષ્ટ ચિત્ત. પૂર્વભવ-ગ્રીષ્મઋતુનું વર્ણન. વનને વિષે મહાન દાવાગ્નિ, તિર્યંચ છતાં પણ દયાની ઓળખાણ. દુષ્કર તપશ્ચર્યા. અભયકુમારનું “ટાઈમટેબલ” બુદ્ધિશાળી મંત્રીશ્વરની ઉત્તમ ભાવના... પૃષ્ટ ૯૭ થી ૧૫ર સુધી. સર્ગ ચોથોઃ શિશિર ઋતુના સંતાપ શ્રેણિક રાજાની શંકા. “મુંડાવ્યા પછી વાર શો પૂછવો?” એકદંડીઓ મહેલ. રાજારાણી કે દેવદેવી? ચોર પકડવાની યુક્તિ. કરિયાણું સારું અવશ્ય ખપનારું. પતિવ્રતા પદ્મિનીની પૂર્ણ પ્રતિજ્ઞા, પ્રભાતનો સમય, ચોરનું પકડાવું. શ્રી વીરપ્રભુનું પુનઃ આગમન. “ઘેર બેઠાં ગંગા.” કૌમુદી મહોત્સવ. મન અને મુદ્રા ચોરનારતસ્કરરાજા. રાજાને રાગરાણીને વૈરાગ્ય. લોહખુર ચોર. ચોર પિતાનો ચોરપુત્ર રોહિણેય. પ્રજાની ફરિયાદ-રાજાનો કોપ. રોહિણેય પકડાય છે. અભયકુમારની બુદ્ધિનો ઉઠાવન છે ઈન્દ્રજાળ કે સ્વપ્ન? ઠગબાજ ચોરનો છેવટ પશ્ચાત્તાપ, વૈરાગ્ય-શુદ્ધિ... પૃષ્ટ ૧૫૩ થી ૧૯૬ સુધી. | સર્ગ પાંચમો - અભયકુમાર-એનો મિત્ર આદ્રકુમાર. અનુપમભેટ. પૂર્વભવનું સ્મરણ. મિત્રદર્શનની ઉત્કંઠા. આદ્રકુમાર પ્રત્યેક બુદ્ધ સાધુને વરનારી શ્રીમતીની યોવનાવસ્થા. પિતાનો આગ્રહ-પુત્રની દલીલ. ભાવિની પ્રબળતાઆદ્રકમુનિ સંસારી, ગૃહસ્થાશ્રમનાં બાર વર્ષ. “ધર્મની” વ્યાખ્યા. ગોશાળા સાથે ) વાદવિવાદ. હસ્તીનો “મોક્ષ” આÁકમુનિનું મોક્ષગમન. જિનદત્ત શેઠ અને એનું ના કુટુંબ. લક્ષ્મીનો નાશદારિદ્રય. યોગી જેવો જણાતો પુરુષ. ભૂતનું સ્મરણ - વર્તમાનનું અવલોકન. ધર્મનો પ્રભાવ - પુનઃભાગ્યનો ઉદય. આનંદમાં વિઘ્ન
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy