________________
३९४
श्रीमहावीरचरित्रम सिज्झिहिई, काही य एगच्छत्तधरणियलरज्जदाणं ।' पडिवन्नो य मए विणयपणएण, समाढत्तो य साहिउं। गओ कलिंगपमुहेसु देसेसु, आरद्धो य जहालाभं खत्तियनरुत्तमेहि होमो जाव एत्तियं कालंति।
ता नरसेहर! नरसिंघ जं तए पुच्छियं पुरा आसि । किं अप्पाणं निंदसि इणमो नणु कारणं तत्थ ।।१।।
भयवसविसंठुलंगा सारंगा इव विचित्तकूडेहिं ।
जं सत्ता विद्दविया तमियाणिं दहइ मह हिययं ।।२।। दुज्झाणकलुसबुद्धित्तणेण पुव्वं न याणियं एयं।
तुह दंसणेण इण्हिं विवेयरयणं समुल्लसियं ।।३।। अनवरतमन्त्रस्मरणम्, ततः एषः सेत्स्यति करिष्यति च एकच्छत्रपृथिवीतलराज्यदानम्।' प्रतिपन्नश्च मया विनयप्रणतेन समारब्धश्च साधयितुम् । गतः कलिङ्गप्रमुखेषु देशेषु आरब्धश्च यथालाभं क्षत्रियनरोत्तमैः होमः यावदेतावत्कालम्।
तस्मान्नरशेखर! नरसिंह! यत् त्वया पृष्टं पुरा आसीत् । किमात्मानं निन्दसि इदं ननु कारणं तत्र ।।१।।
भयवशविसंस्थुलाः सारङ्गाः इव विचित्रकूटैः ।
यस्मात् सत्वाः विद्रविताः तस्माद् इदानीं दहति मम हृदयम् ।।२।। दुर्ध्यानकलुषबुद्धित्वेन पूर्वं न ज्ञातमेतद् । तव दर्शनेन इदानीं विवेकरत्नं समुल्लसितम् ।।३।।
તને આપશે.” વિનયથી શિર નમાવી મેં એ બધું સ્વીકારી લીધું અને મંત્ર સાધવા હું કલિંગ પ્રમુખ દેશોમાં ગયો. ત્યાં ઉત્તમ ક્ષત્રિયોને ફસાવીને યથાલાભ તેમનો હોમ કરવા લાગ્યો, તે આટલો વખત કર્યો.
તો હે નરસિંહ નરેંદ્ર! તેં જે પૂર્વે મને પૂછ્યું કે “તું તારા આત્માને કેમ નિંદે છે?' તેમાં એ જ ખાસ કારણ छ. (१)
ભયથી થરથરતાં સારંગ-હરણની જેમ વિચિત્ર છળવડે પ્રાણીઓને જે મેં દૂભવ્યા, તે સ્મરણ અત્યારે મારા हयने ६२५ ७२री भू छ. (२)
પૂર્વે દુર્ગાનથી બુદ્ધિ કલુષિત હોવાથી એ મારા જાણવામાં ન આવ્યું, પરંતુ અત્યારે તારા દર્શનથી વિવેકरत्न समुदास पाभ्युं छे.' (3)