SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ३९० श्रीमहावीरचरित्रम् संनिहियधरणिवढे । अवलोइओऽहं तेण सिणिद्धाए दिट्ठीए, खणंतरे संभासिओ य 'भद्द! उब्विग्गचित्तो इव लक्खीयसि, ता किं भट्ठलच्छीविच्छड्डोत्ति उयाहु विदेसागओत्ति, अन्नं वा किंपि कारणं?, मए भणियं 'भयवं! अम्हारिसा पुन्नरहिया पाणिणो पए पए उव्विग्गचित्ता चेव, कित्तियाइं कारणाइं साहिज्जति?, तेण जंपियं 'तहावि विसेसयरं सोउमिच्छामि ।' मए भणियं 'भयवं! किं एएण झाणविग्घकारएण नियवइयरसाहणेण?, महाकालेण भणियं 'किं तुज्झ झाणचिंताए?, जहाइलैं कुणसु ।' तओ मए विज्जाहरावलोयणं च, जुज्झनिवडियखयररक्खणं च, महाडविनिवाडणं च, नियनगरागमणं च, मंतिसामंतपमुहजणावमाणणं च, रज्जावहारदुक्खं च, उवयरियविज्जाहरोवेक्खणं च, नयरनिग्गमणं च, भेरवपडणं पडुच्च समागमणं च सिट्ठमेयस्स । अह महाकालेण भणियं 'अहो विरुद्धकारित्तणं मया सर्वाऽऽदरेण दत्ताशिः च निविष्टः सन्निहितपृथिवीपृष्ठे। अवलोकितः अहं तेन स्निग्धया दृष्ट्या, क्षणान्तरे सम्भाषितः च ‘भद्र! उद्विग्नचित्तः इव लक्ष्यसे । ततः किं भ्रष्टलक्ष्मीविच्छर्दः (विस्तारः) उताहु विदेशागतः इति, अन्यद्वा किमपि कारणम्?' मया भणितम् ‘भगवन्! अस्मादृशाः पुण्यरहिताः प्राणिनः पदे पदे उद्विग्नचित्ताः एव, कियन्ति कारणानि कथ्यन्ते?' तेन जल्पितं 'तथापि विशेषतरं श्रोतुमिच्छामि।' मया भणितं 'भगवन्! किमेतेन ध्यानविघ्नकारकेन निजव्यतिकरकथनेन?' महाकालेन भणितं 'किं तव ध्यानचिन्तया?, यथादिष्टं कुरु ।' ततः मया विद्याधराऽवलोकनं च, युद्धनिपतितखेचररक्षणं च, महाटवीनिपातनं च, निजनगराऽऽगमनं च, मन्त्रिसामन्तप्रमुखजनापमानं च, राज्यापहारदुःखं च, उपचरितविद्याधरोपेक्षणं च, नगरनिर्गमनं च, भैरवपतनं प्रतीत्य समागमनं च शिष्टमेतस्य । अथ महाकालेन भणितम् 'अहो विरुद्धकारित्वं हतविधेः यद् ईदृशान् असमसाहसधनान् जनान् विनिर्माय एतादृशतीक्ष्णदुःखभाजनं કરતા, માત્ર લક્ષણયુક્ત પુરુષોની ખોપરીના પરિવારવાળો, મંત્રધ્યાનમાં પરાયણ રહેતો, હાથમાં યોગદંડ રાખતો, સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનમાં પરમ પ્રકૃષ્ટ અને પોતાના સાહસથી જે વેતાળોને સંતુષ્ટ કરતો હતો. તેને જોતાં મેં પ્રણામ કર્યા, એટલે આદરપૂર્વક તેણે મને આશિષ આપતાં હું પાસેની ભૂમિ પર બેઠો. તેણે મને સ્નિગ્ધ દૃષ્ટિથી જોતાં ક્ષણવાર પછી બોલાવ્યો કે- હે ભદ્ર! તું બહુ ઉદ્વિગ્ન જેવો દેખાય છે તો શું તારું ધન નાશ પામ્યું છે? વિદેશમાં આવી ચડ્યો છે કે બીજું કાંઈ કારણ છે?” ત્યારે મેં કહ્યું- હે ભગવન્! અમારા જેવા પુણ્યહીન પ્રાણીઓ પગલે પગલે ઉદ્વિગ્ન જ હોય છે, તેમાં કેટલાં કારણો કહી બતાવવા?” તે બોલ્યો-“તોપણ કંઇ વિશેષ કારણ સાંભળવા ઇચ્છું છું,’ જણાવ્યું- હે ભગવન્! ધ્યાનમાં વિઘ્ન કરનાર એવા એ કારણ કહી બતાવવાથી પણ શું?” મહાકાલ બોલ્યો-“તારે ધ્યાનની ચિંતા કરવાથી શું? તું મારા કહ્યા પ્રમાણે કર.” એટલે વિદ્યાધરનું અવલોકન, યુદ્ધ કરતાં પડેલા ખેચરનું રક્ષણ, મહા-અટવીમાં નિપાતન, પોતાના નગરમાં આગમન, મંત્રી, સામંત પ્રમુખ જનોએ કરેલ અપમાન, રાજ્યના અપહારનું દુઃખ, ઉપચાર કરેલ વિદ્યાધર દ્વારા ઉપેક્ષા, નગર થકી નીકળવું અને ભૈરવપતન પ્રત્યે જતાં તમારો સમાગમ-ઇત્યાદિ તેને મેં કહી સંભળાવ્યું. જે સાંભળતાં મહાકાલે કહ્યું-“અહો! દુષ્ટ દેવની
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy