SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણામ આસજ્ઞોપકારી વર્તમાન શાસન સ્થાપક શ્રી વર્ધમાનસ્વામીના ચરણોમાં મોક્ષમાર્ગના પ્રદર્શક જિનશાસનને જેમની જન્મશતાબ્દીમાં આ ગ્રંથનું કાર્ય થયું તેવા વર્ધમાનતપોલિધિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં આ ગ્રંથ સમર્પિત કરેલછે. અધ્યાત્મની રસાળતા ચખાડનાર પૂના જિલ્લોદ્ધારક ઘરમાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણ વિ. મ. ના ચરણોમાં ભવોદવિતારક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીયશોવિજયજી મ. ના ચરણોમાં સતત કૃપાદ્રષ્ટિ & અમીદ્રષ્ટિ રાખનાર વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy