SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ३७७ चतुर्थः प्रस्तावः तेणावि भणियमेयं 'नरिंद! काएण एस वच्चिस्सं । हिययं तु निगडजडियं व तुम्ह पासे परिव्वसिही ।।३३।। वरमत्थखओ वरमन्नदेसगमणं वरं मरणदुक्खं | सज्जणविरहो पुण तिक्खदुक्खलक्खंपि अक्खिवइ' ।।३४।। इय भणिउं सोगगलंतनयणजलबिंदुधोयगंडयलो। काऊण मम पणामं सपरियणो अइगओ गयणं ।।३५।। अहंपि तेसिं गयणुप्पयणसामत्थमवलोइंतो, पुव्वदिट्ठसमरवावारसंरंभमणुचिंतयंतो, चिंतयंतो केत्तियंपि वेलं विलंबि, नियरज्जकज्जाइं अणुचिंतिउं पवत्तो, विसुमरियं च मम भोगपमुहकज्जकोडिकरणपसत्तस्स तं गयणनिवडियविज्जाहरमारणउज्जुयदुट्ठखयरस्स सामरिसं वयणं । तेनाऽपि भणितम् ‘एतद् नरेन्द्र! कायेन एषः व्रजिष्ये। हृदयं तु निगडजटितम् इव तव पार्श्वे परिवत्स्यति ।।३३।। वरम् अर्थक्षयः वरम् अन्यदेशगमनं वरं मरणदुःखम् । ___सज्जनविरहः पुनः तीक्ष्णदुःखलक्षमपि आक्षिपति' ।।३४।। इति भणित्वा शोकगलन्नयनजलबिन्दुधूतगण्डतलः । कृत्वा मम प्रणामं सपरिजनः अतिगतः गगनम् ।।३५।। अहमपि तेषां गगनोत्पादसामर्थ्यम् अवलोकमानः, पूर्वदृष्टसमरव्यापारसंरम्भम् अनुचिन्तयन्, चिन्तयन् कियदपि वेलां विलम्ब्य, निजराज्यकार्याणि अनुचिन्तयितुं प्रवृत्तवान्, विस्मृतं च मम भोगप्रमुखकार्यकोटिकरणप्रसक्तस्य तद् गगननिपतितविद्याधरमारणोद्युतदुष्टखेचरस्य सामर्षं वचनम् । આ વખતે તે કહેવા લાગ્યો કે-“હે નરનાથ! હું આ કાયા થકી જ જવા પામીશ, પરંતુ જાણે સાંકળથી ४४315-15 येत डोय ते मार हय तो तारी पासे४ २३वानु छ. (33) અર્થનાશ, વિદેશગમન અને મરણ-દુઃખ એ ત્રણે સારાં, પરંતુ સજ્જન-વિરહ તો લાખો તીણ દુઃખો नीचे छ.' (३४) એમ કહેતાં શોકથી ગળતાં અશ્રુ-જળથી ગાલને જેણે ધોઇ નાખેલ છે એવો તે વિદ્યાધર મને પ્રણામ કરી, પોતાના પરિજન સહિત આકાશમાં ચાલ્યો ગયો; (૩૫) હું પણ તેમના ગગન-ગામી સામર્થ્યને જોતો, પૂર્વે જોયેલ સંગ્રામ-સમારંભને વિચારતો, કેટલોક વખત થયેલ વિલંબને વિચારતો, પોતાના રાજ્ય-કારભારનો વિચાર કરવા લાગ્યો. તેવામાં ભોગ પ્રમુખ અનેક કાર્યો કરવામાં તત્પર મને ગગનથકી પડેલ વિદ્યાધરને મારવા તૈયાર થયેલા દુષ્ટ ખેચરનું વેષપૂર્ણ વચન યાદ આવ્યું.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy