SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः पुट्ठा य मए 'साहह किं भो तुज्झं समागमणकज्जं ? ।' तेहिं कहियं 'सामी इह सुव्वइ निवडिओ अहं' ।। २५ ।। सो दंसिओ य तेसिं, तो ते दट्ठूण तस्स पडियरणं । अच्चंतहरिसियमणा मं पइ भणिउं समादत्ता ।। २६ ।। 'संमं कयं नराहिव ! जमेवमेयस्स पालणा विहिया । जं एक बाढं परितप्पइ खयरनरनाहो ।। २७ ।। एयस्स मग्गणकए सव्वत्थवि पेसिया खयरसुहडा । जं एक्को च्चिय पुत्तो एसो सिरिखयरनाहस्स ।।२८।। पृष्टाः च मया 'कथयत किं भोः युष्माकं समागमनकार्यम्?' । तैः कथितं ‘स्वामी इह श्रूयते निपतितः अस्माकम् ।।२५।। सः दर्शितः च तेषां, ततः ते दृष्ट्वा तस्य प्रतिचरणम् । अत्यन्तहृष्टमनसः मां प्रति भणितुं समारब्धवन्तः ||२६|| 'सम्यक् कृतं नराधिप ! येन एवम् एतस्य पालना विहिता । यस्माद् एतत्कृते बाढं परितपति खेचरनरनाथः ।।२७।। ३७५ एतस्य मार्गणकृते सर्वत्राऽपि प्रेषिताः खेचरसुभटाः । यस्मादेकः एव पुत्रः एषः श्रीखेचरनाथस्य ।। २८ ।। એટલે મેં તેમને પૂછ્યું કે-‘અરે! તમારે અહીં આવવાનું પ્રયોજન શું છે, તે કહો.’ તેમણે કહ્યું-‘અમારો સ્વામી અહીં આવી પડ્યો છે, એમ સાંભળવામાં આવ્યું છે.’ (૨૫) મેં તેમને તે વિદ્યાધર બતાવતાં, તેની સંભાળ જોઈને મનમાં અત્યંત હર્ષ પામતા તે મને કહેવા લાગ્યા 3- (२५) ‘હે નરેંદ્ર! તમે સારૂં કર્યું કે એની આમ રક્ષા કરી, કારણકે એના માટે ખેચ૨ ૨ાજાને ભારે સંતાપ થાય छे. (२७) એની શોધ કરવા તેણે સર્વત્ર ખેચ૨-સુભટો મોકલ્યા, કારણકે તે વિદ્યાધર રાજાનો આ એક જ પુત્ર छे; (२८)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy