SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० श्रीमहावीरचरित्रम् विज्जाहररमणीजणरमणीयं विजियसव्वपुरसोहं । तत्थऽत्थि गयणवल्लभनयरं नामेण सुपसिद्धं ।।३।। तत्थ य राया निवसइ समग्गविज्जासहस्सबलकलिओ। पणमंतखयरमणिमउडकिरीडटिविडिक्कियग्गकमो ।।४।। नियबलतुलियाखंडलपरक्कमो गुरुपयावहयसत्तू। तिहुयणविक्खायजसो नामेणं विजयराओत्ति ।।५।। जुम्मं । रूवाइगुणसमिद्धाए तस्स भज्जाए हिययदइयाए । कंतिमईए पुत्तत्तणेण जाओ अहं एक्को ||६|| पकओ पुरे पमोओ मह जम्मे तत्थ खयरराएणं। करिणो मोत्तूण परे विमोइया बंधणेहितो ।।७।। विद्याधररमणीजनरमणीयं विजितसर्वपुरशोभम्। तत्राऽस्ति गगनवल्लभनगरं नाम्ना सुप्रसिद्धम् ।।३।। तत्र च राजा निवसति समग्रविद्यासहस्रबलकलितः | प्रणमत्खेचरमणिमुकुटकिरीटमण्डिताऽग्रक्रमः ।।४।। निजबलतुलिताऽऽखण्डलपराक्रमः गुरुप्रतापहतशत्रुः । त्रिभुवनविख्यातयशाः नाम्ना विजयराजः ।।५।। युग्मम् । रूपादिगुणसमृद्धायाः तस्य भार्यायाः हृदयदयितायाः । कान्तिमत्याः पुत्रत्वेन जातः अहम् एकः ||६|| प्रकृतः पुरे प्रमोदः मम जन्मनि तत्र खेचरराज्ञा । करिणः मुक्त्वा परे विमोचिताः बन्धनात् ।।७।। ત્યાં વિદ્યાધરોની રમણીઓથી રમણીય, તથા સમસ્ત નગરોની શોભાને પરાસ્ત કરનાર એવું ગગનવલ્લભ नामे प्रसिद्ध न॥२ छ. (3) ત્યાં વિજયરાજ નામે રાજા રાજ્ય કરે છે કે જે સમગ્ર હજાર વિદ્યાઓના બળથી બલિષ્ઠ, પ્રણામ કરતા ખેચરોના મણિ-મુગટથી જેના ચરણાગ્ર શોભાયમાન છે. પોતાના બળથી ઇંદ્રના પરાક્રમની તુલના કરનાર, અત્યંત પરાક્રમથી શત્રુઓને હણનારો તથા યશથી ત્રણે ભુવનમાં વિખ્યાત હતો. (૪/૫) તેને રૂપાદિ ગુણોએ સમૃદ્ધ અને હૃદયને પ્રિય એવી કાંતિમતી નામે રાણી કે જેને હું એક પુત્ર થયો. () મારો જન્મ થતાં ત્યાં વિદ્યાધર રાજાએ નગરમાં ભારે આનંદ વર્તાવ્યો અને હાથીઓ સિવાય બધાને बंधनायी भुत या. (७)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy