SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ३६३ चतुर्थः प्रस्तावः सियभल्लय-सव्वल-सिल्ल-सूल अवरोप्परु मेल्लहिं भिंडिमाल | वंचावहि तक्खणि लद्धरक्ख पुण पहरह जय-जस सव्वपक्ख ||१|| खणु निहरमुट्ठिहिं उट्ठियंति, खणु पच्छिमभागमणुव्वयंति । खणु जणग-जणणि गालीउ देंति, खणु नियसोंडीरिम कित्तयंति ।।२।। अच्छी निमीलिय सुय रहिं चिर साहिय विजयविज्ज, उणु खणे खणे जायहिं जुज्झसज्ज । अविगणियमरण रणरसियचित्त, भुयदंडमहाबलमयविलित्त ।।३।। इय तेसिं खयराणं परोप्परं जुज्झिराणमेक्केणं । लखूण छलं अन्नो पहओ गुरुमोग्गरेण सिरे ।।४।। शितभल्ली-शव्वल-कुन्त-शूलमपरापरं मुञ्चन्तिः भिन्दिपालं। वञ्चयन्ति तत्क्षणं लब्धरक्षः पुनः प्रहरन्ति जगद्यशाः सर्वपक्षः ||१|| क्षणं निष्ठुरमुष्टिभिः उत्तिष्ठन्ति, क्षणं पश्चिमभागम् अनुव्रजन्ति । क्षणं जनक-जननीमपशब्दान् ददति, क्षणं निजशौण्डीर्यं कीर्तयन्ति ।।२।। अक्षिणी निमीलीय श्रुता रहसि चिरं साधिता विजयविद्या, तदनु क्षणे क्षणे जायन्ते युद्ध सज्जाः । अविगणितमरणाः रणरसिकचित्ताः, भुजदण्डमहाबलमदविलिप्ताः ||३|| इति तेषां खेचराणां परस्परं युध्यमानानाम् एकेन । लब्ध्वा छलं अन्यः प्रहतः गुरुमुद्गरेण शिरसि ।।४।। તીક્ષ્ણ બરછી, શલ્ય, ત્રિશૂળ અને બિંદિપાલ વિગેરે શસ્ત્રો પરસ્પર ચલાવી રહ્યા છે અને લબ્ધલક્ષ્યથી શત્રુના પ્રહારોને તત્કાળ ચૂકાવી પોતાની રક્ષા કરનારા જગતમાં યશસ્વી એવા સર્વ પક્ષો પુનઃ પ્રહાર કરી રહ્યા छ. (१) વળી ક્ષણવારમાં મુષ્ટિ મારવા તૈયાર થાય છે અને ક્ષણવારમાં પાછા હઠે છે, ક્ષણવારમાં માતા-પિતાને ગાળી દે છે અને ક્ષણવાર પોતાનું શૌર્ય વખાણે છે. (૨) એકાંતમાં આંખો બંધ કરીને સાંભળેલી વિજયવિદ્યા લાંબા સમયે સાધનારા, મનથી યુદ્ધના રસવાળા પોતાના ભુજદંડના પ્રચંડબળના મદવાળા તેઓ મરણની પણ દરકાર રાખ્યા વિના ક્ષણે ક્ષણે સંગ્રામ કરવા સજ્જ થાય છે. એમ પરસ્પર યુદ્ધ કરતા તે વિદ્યાધરોમાં એકે છળથી બીજાને મોટા મુફ્ટરવડે મસ્તકમાં પ્રહાર કર્યો. (૪)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy