________________
३४४
श्रीमहावीरचरित्रम् दुहावि दीसंति कज्जाइं । अत्थस्स संसओऽविहु पवित्तिहेउत्ति किं तु निद्दिट्ठो । अविमुक्काविस्सासेहिं सव्वहा उज्जमेयव्वं ।' एवं भणिए राइणा कुसुम-तंबोलाइदाणपुव्वगं सम्माणिऊण मंतिवग्गो पेसिओ सगिहे। जाए य रयणिसमए सयं कयवेसपरियत्तो, नियत्तियपीढमद्दाइपरियणो, समग्गबलि-फल-फुल्लपमुहसाहणपडलसमेओ, करकलियतिक्खग्गखग्गमंडलो घोरसिवसमेओ अलक्खिज्जतो अंगरक्खेहिं, अमुणिज्जंतो दास-चेड-चाडुकारनियरेहिं, वारिज्जमाणो पवत्तिज्जमाणो य पडिकूलेहिं अणुकूलेहि य अणेगेहिं सउणेहिं, सव्वंगनिविठ्ठविसिट्ठरक्खामंतक्खरो संपत्तो महीवई महामसाणदेसं। जं च केरिसं?
निलीणविज्जसाहगं पवूढपूयवाहगं, करोडिकोडिसंकडं, रडंतघूयकक्कडं । सिवासहस्ससंकुलं मिलंतजोगिणीकुलं, पभूयभूयभीसणं कुसत्तसत्तनासणं ।। पघुट्ठदुट्ठसावयं जलंततिव्वपावयं, भमंतडाइणीगणं पवित्तमंसमग्गणं ।।१।।
सम्मान्य मन्त्रिवर्गः प्रेषितः स्वगृहे। जाते च रजनीसमये स्वयं कृतवेशपरावर्तः निवर्तितपीठमर्दादिपरिजनः, समग्रबलि-फल-पुष्पप्रमुखसाधनपटलसमेतः, करकलिततीक्ष्णानखड्गमण्डलः, घोरशिवसमेतः अलक्ष्यमाणः अङ्गरक्षकै, अज्ञायमानः दास-चेट-चाटुकरनिकरैः, वार्यमाणः प्रवर्तमानः च प्रतिकूलैः अनुकूलैः च अनेकैः शकुनैः, सर्वाङ्गनिविष्टविशिष्टरक्षामन्त्राक्षरः सम्प्राप्तः महीपतिः महास्मशानदेशम् यच्च कीदृशम्? -
निलीनविद्यासाधकम्, प्रव्युढपूजावाहकम्, करोटिकाकोटिसङ्कटम् रट ककर्कशम् । शिवासहस्रसकुलम्, मिलद्योगिनीकुलम्, प्रभूतभूतभीषणम्, कुसत्त्वसत्त्वनाशनम् || प्रघोषितदुष्टश्वापदम्, ज्वलत्तीव्रपावकम्, भ्रमद्डाकिनीगणम् प्रवृत्तमांसमार्गणम् ।।१।।
દેખાય છે. કાર્યનો સંશય પણ પ્રવૃત્તિનું કારણ છે એમ જણાવેલ છે, તેમ છતાં અવિશ્વાસ તજ્યા વિના સર્વથા ઉદ્યમ ચાલુ રાખવો.” એમ કહેતા મંત્રીઓને પુષ્પ, તાંબૂલના દાનપૂર્વક સન્માન આપીને રાજાએ સ્વસ્થાને વિદાય કર્યા. પછી રાત્રિસમય થતાં પોતે વેશ-પરાવર્ત કરી, પીઠ-મઈક પ્રમુખ પરિજનને રજા આપી, સમગ્ર બળિ, ફળ, ફૂલ પ્રમુખ સાધનનો સમૂહ લઈ, હાથમાં તીક્ષ્ણ તરવાર ધારણ કરી, ઘોરશિવ સહિત, અંગરક્ષકોથી અલક્ષિત, દાસ, ચેટ, ચાટુકાર વગેરે ન જાણે તેમ, અનુકૂળ શુકનોથી પ્રેરાતા અને પ્રતિકૂળ અનેક શુકનોથી અટકાવાતા, સર્વાગે રક્ષાના વિશિષ્ટ મંત્રાક્ષરો સ્થાપન કરી, રાજા મહાસ્મશાનના પ્રદેશમાં જઇ પહોંચ્યો, કે જ્યાં
એકતરફ વિદ્યાસાધકો રહેલા હતા, બીજી બાજુ બળિ કરનારા બલિપાત્ર લઇને ઉભા હતા, એક તરફ કરોડો ખોપરીઓ પડેલ હતી, બીજી બાજુ ઘુવડ પક્ષીઓ ભારે અવાજ કરી રહ્યા હતા, એક તરફ હજારો શિયાલણો નાશભાગ કરતી હતી, બીજી બાજુ જોગણીઓ એકઠી થતી, એક તરફ ઘણા ભૂતથી ભીષણ હોવાથી કાયરજનોનું સત્ત્વ નાશ પામતું, એક તરફ દુષ્ટ પ્રાણી મહાઘોષ કરતા અને બીજી બાજુ તીવ્ર અગ્નિની જ્વાળાઓ સળગતી ती, ३२ती मेवी नामी भांस शोधता सता. (१)