SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ३४१ आणवेइत्ति भणिऊण निक्खंता ते य रायभवणाओ। गया तस्सासमपयं। पणमिऊण निवेइयं से आगमणप्पओयणं। तओ हरिसुप्फुल्ललोयणो, कयकिच्चमप्पाणं मन्नतो तो चलिओ घोरसिवो रायपुरिसेहिं समं । पत्तो य रायभवणं । दुवारपालनिवेइओ गओ रायसमीवं | दिन्नासणो उवविट्ठो। सम्माणिओ उचियपडिवत्तीए नरवइणा। खणंतरे य पुच्छिओ एसो'भयवं! कयरीओ दिसाओ आगमणं? कत्थ वा गंतव्वं? किं वा एत्थावत्थाणप्पओयणंति?' घोरसिवेण भणियं-'महाराय! सिरिपव्वयाओ आगओऽम्हि । संपयं पुण उत्तरदिसिसुंदरीसवणकन्नपुरे जालंधरे गन्तुमिच्छामि। जं पुण पुच्छह अवत्थाणपओयणं तत्थ य तुम्ह दसणमेव | संपयं एयंपि सिद्धं ति | नरवइणा भणियं-'भयवं! निरवग्गहा सुणिज्जइ तुम्ह सत्ती मंत-तंतेसु ता दंसेसु किंपि कोउगं ।' तओ 'जं महाराओ निवेयइत्ति पडिवज्जिय तेहिं तेहिं दिट्ठिवंचण-देवयावयारण-नरवेह-पुप्फवेह-नट्ठ-मुट्ठि-सुहदुक्खपरिजाणणप्पमुहइति भणित्वा निष्क्रान्ताः ते राजभवनात् । गताः तस्याऽऽश्रमपदम्। प्रणम्य निवेदितं तस्य आगमनप्रयोजनम् । ततः हर्षोत्फुल्ललोचनः, कृतकृत्यमात्मानं मन्यमानः ततः चलितः घोरशिवः राजपुरुषैः समम् । प्राप्तश्च राजभवनम् । द्वारपालनिवेदितः गतः राजसमीपम् । दत्तासनः उपविष्टः । सम्मानितः उचितप्रतिपत्त्या नरपतिना। क्षणान्तरे च पृष्टः एषः ‘भगवन्, कुतः दिशः आगमनम्? कुत्र वा गन्तव्यम्, किं वाऽत्र अवस्थानप्रयोजनम्?' घोरशिवेन भणितम् - 'महाराज! श्रीपर्वतात् आगतोऽहम् । साम्प्रतं पुनः उत्तरदिक्सुन्दरीश्रवणकर्णपुरे जालन्धरे गन्तुमिच्छामि । यत्पुनः पृच्छसि अवस्थानप्रयोजनं तत्र च तव दर्शनमेव । साम्प्रतम् एतदपि सिद्धम् ।' नरपतिना भणितम् 'भगवन्! निरवग्रहा श्रूयते तव शक्तिः मन्त्र-तन्त्रेषु, ततः दर्शय किमपि कौतुकम्। ततः 'यद् महाराजा निवेदयति' इति प्रतिपद्य तैः तैः दृष्टिवञ्चन-देवताऽवतारण-नरवेध-पुष्पवेध-नष्ट-मुष्टि-सुखदुःखपरिદેવની આજ્ઞા” એમ કહી તેઓ રાજભવનથી બહાર નીકળ્યા અને તેના આશ્રમ-સ્થાને ગયા. ત્યાં પ્રણામ કરીને તેમણે પોતાના આગમનનું પ્રયોજન કહી સંભળાવ્યું, એટલે હર્ષથી લોચન પ્રફુલ્લિત કરી, પોતાને કૃતકૃત્ય માનતો તે ઘોરશિવ રાજપુરુષો સાથે ચાલ્યો અને તે રાજભવનમાં ગયો. દ્વારપાલના નિવેદનથી તે રાજા પાસે આવી ઉચિતાસને બેઠો. રાજાએ તેનો ઉચિત સત્કાર કર્યો અને ક્ષણવાર પછી તેને પૂછ્યું કે-“હે ભગવન્! કઇ દિશાથી આપનું આગમન થયું છે? અને હવે ક્યાં જવાના છો? અથવા તો અહીં આવવાનું શું પ્રયોજન?' ઘોરશિવ બોલ્યો“હે મહારાજ! હું શ્રીપર્વતથી આવું છું અને હવે ઉત્તર દિશારૂપ સુંદરીના કુંડલ સમાન એવા જાલંધર નગરમાં જવા ધારું છું. વળી તમે જે પૂછ્યું કે અહીં સ્થિરતા કરવાનું પ્રયોજન શું? તેમાં આપનું દર્શન ખાસ કારણ છે. અત્યારે એ પણ સિદ્ધ થયું. ત્યારે રાજાએ કહ્યું- હે ભગવન્! મંત્ર, તંત્રમાં તમારી શક્તિ અકુંઠિત છે એમ સંભળાય છે, માટે કાંઇક કૌતુક બતાવો, એટલે “જેવી મહારાજાની ઇચ્છા” એમ કહી તેણે દૃષ્ટિવંચન, દેવતા-અવતારણ, नरवेध, पुष्प-वेध, नष्ट-नाश, भुष्टि, सुख-दु:५५ig-भे प्रभुण कुतूहलथी २00मन शरीदीधु. मेवामi અવસર જોઇને રાજાએ પુનઃ કહ્યું કે- “હે ભગવન્! શું આવા કુતૂહલમાં જ તમારો વિજ્ઞાન-પ્રકર્ષ છે કે બીજી
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy