________________
६०१
चतुर्थः प्रस्तावः
इय णेगेसुं मग्गणगणेसु इंतेसु दूरदेसाओ । पूरियमणोरहेसुं अन्नेसु नियत्तमाणेसु ।।५।।
कुंडग्गामंमि पुरे रुंदासुवि तासु तासु रत्थासु ।
निद्दयनिद्दलियउरो दुक्खेण जणो परिब्ममइ ।।६।। जत्थ निहाणे दिहिँ पम्हलधवलं परिक्खिवइ वीरो। दट्ठइ तत्थ हिरन्नं करुणारसमच्छरेणं व ।।७।।
अत्थिजणपरिवुडे जिणवरंमि गेहंगणे भमंतंमि । परिसक्किरकप्पमहादुमव्व लक्खिज्जए पुहई ||८||
इति अनेकेषु मार्गणेषु आयत्सु (=आगच्छत्सु) दूरदेशेभ्यः । पूरितमनोरथेषु अन्येषु निवर्तमानेषु ।।५।।
कुण्डग्रामे पुरे विस्तीर्णासु अपि तासु तासु रथ्यासु।
निर्दयनिर्दलितोरः दुःखेन जनः परिभ्रमति ।।६।। यत्र निधाने दृष्टिं पद्मधवलां परिक्षिपति वीरः। दृश्यते तत्र हिरण्यं करुणारसमत्सरेण इव ।।७।।
अर्थिजनपरिवृत्ते जिनवरे गृहाङ्गणे भ्रमति । परिष्वस्कमाणकल्पमहाद्रुः इव लक्ष्यते पृथिवी ।।८।।
એ પ્રમાણે વિચાર કરી) અનેક દૂર દેશોમાંથી યાચક લોકો આવતા, અને મનોરથ પૂર્ણ થતાં અન્ય લોકો निवृत्त थत ता. (५)
એમ કુંડગામ નગરમાં વિસ્તૃત શેરીઓમાં દુઃખવડે અત્યંત પોતાના ઉરોભાગને કૂટતા લોકો ફરવા લાગ્યા. (७)
ભગવંત જે નિધાનપર પોતાની કમળ જેવી ધવલ દૃષ્ટિ નાખતા ત્યાં જાણે કરુણા-રસના નિમિત્તથી જ सुपा वाम भावतुं. (७)
અર્થજનોવડે પરિવૃત એવા ભગવંત ગૃહાંગણે સંચરતા, ત્યારે જાણે હાલતુ ચાલતુ મહાકલ્પવૃક્ષ પ્રગટ્યું હોય मेवी पृथ्वी भासती ती. (८)