SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ श्रीमहावीरचरित्रम् खणंतरं च चिंतिय जुत्ताजुत्तं भणियं मंतिवग्गेणं- 'देव ! सुट्टु सट्ठाणे समुज्जमो । अम्हे पुरावि देवस्स एयमट्टं विन्नविउकामा आसि, संपयं पुण सयमेव देवेण सिट्टे लट्ठे जायं । किं तु देवो अम्हे उवायं पुच्छइ, तत्थ य किं साहेमो ?, अइदिव्वनाणनयणोवलब्भरुवंमि एत्थ वत्युंमि । कमुवायविहिं भणिमो? किं वा पच्चुत्तरं देमो ? ।।१।। आगारिंगिय-गइ-भणिइगोयरं मिणइ मारिसो अत्थं । एवंविहे य कज्जे अम्हं को बुद्धिवावारो ? ||२|| एयं पुण जाणेमो नियनियकम्माणुरूवठाणेसु । जीवा उवायविरहेवि होंति पुत्ताइभावेणं' ।।३।। पुराऽपि देवस्य एतदर्थं विज्ञप्तुकामाः आसन् । साम्प्रतं पुनः स्वयमेव देवेन शिष्टे लष्टं जातम् । किन्तु देवः अस्मान् उपायं पृच्छति, तत्र च किं कथयामः? अतिदिव्यज्ञाननयनोपलब्ध (स्व) रूपे अत्र वस्तुनि । कमुपायविधिं भणामः ? किं वा प्रत्युत्तरं दद्द्मः ? || १ || आकारेङ्गित-गति-भणितिगोचरं मिमीमहे अस्मादृशः अर्थम् । एवंविधे च कार्ये अस्माकं कः बुद्धिव्यापारः ? ।।२।। एतत्पुनः जानीमः निजनिजकर्मानुरूपस्थानेषु । जीवाः उपायविरहेऽपि भवन्ति पुत्रादिभावेन' ||३|| પુત્ર-લાભરૂપ ચિંતા-સાગરનો હું કેમ પાર પામીશ? ત્યારે ક્ષણભર યોગ્યાયોગ્યનો વિચાર કરીને મંત્રીઓ બોલ્યા‘હે દેવ! તમારો પ્રયત્ન ઠીક સુસ્થાને છે. અમે પ્રથમથી જ એ બાબત આપને જણાવવાના હતા; પરંતુ તમે પોતે જ અત્યારે જણાવ્યું તે સારું થયું; છતાં આપ અમને ઉપાય પૂછો છો, તે બાબતમાં અમે શું કહીએ? અત્યંત દિવ્ય જ્ઞાન-લોચનના વિષય એવી એ બાબતમાં અમે શું ઉપાય બતાવીએ અને જવાબ પણ શું साथीखे ? (१) આકાર, હાવભાવ, ગતિ, વચન વગેરે વિષયક બાબતનું અનુમાન તો અમારા જેવા પણ કરી શકે, પરંતુ આવા કાર્યમાં અમારી બુદ્ધિ ચાલી શકે નહિ; (૨) છતાં એટલું તો અમે જાણીએ છીએ કે પોતપોતાના કર્મને અનુકૂળ સ્થાનમાં ઉપાયરહિત છતાં જીવો पुत्राहिने पाभी शडे छे. (3)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy