________________
५९०
श्रीमहावीरचरित्रम् भालतलंमि य तीसे लिहिओ गोरोयणाए वरतिलओ । तह दससु अंगुलीसु आविद्धं मुद्दियाजालं ।।५।।
इय सविसेसपसाहणपसरंतसरीरकंतिरमणिज्ज ।
मंजुमणिनेउरारवसवणागयहंसखलियगई ।।६।। मणिकुट्टिमपडिबिंबियमुहकमला मत्तकुंजरगईए। चलिया चेडीचक्केण परिवुडा सा नरिंदसुया ।।७।।
पत्ता य तक्खणागयपुरोहियारद्धजलणकम्ममि । नववंदणमालामणहरंमि वरवेइगाभवणे ।।८।। तिगं।
भालतले च तस्याः लिखितः गोरोचनेन वरतिलकः । तथा दशसु अङ्गुलीषु आविद्धं मुद्रिकाजालम् ।।५।।
इति सविशेषप्रसाधनप्रसरत्शरीरकान्तिरमणीयम् ।
मङ्घमणिनेपुराऽऽरवश्रवणाऽऽगतहंसस्खलितगतिः ।।६।। मणिकुट्टिमप्रतिबिम्बितमुखकमला मत्तकुञ्जरगत्या । चलिता चेटीचक्रेण परिवृत्ता सा नरेन्द्रसुता ।।७।।
प्राप्ता च तत्क्षणाऽऽगतपुरोहिताऽऽरब्धज्वलनकर्मणि । नववन्दनमालामनोहरे वरवेदिकाभवने ।।८ || त्रिकम् ।
ગોરોચનાવડે તેના ભાલતળે બનાવવામાં આવેલ પ્રવર તિલક તથા દશ આંગળીઓમાં મુદ્રિકાઓ ભારે શોભા भापती ती. (५)
એ પ્રમાણે વિશેષ પ્રકારે શણગારેલ શરીરની પ્રસરતી કાંતિવડે રમણીય, સુંદર મણિનૂપુરનો ધ્વનિ સાંભળતાં આવેલા હંસની ગતિને સ્કૂલના પમાડનાર (ક).
મણિથી જડેલ ભીંતપર જેનું મુખ-કમળ પ્રતિબિંબિત થયેલ છે એવી રાજકન્યા પોતાની દાસીઓને સાથે લઇ २०४-गतिथी यादी; (७)
અને જ્યાં તત્કાલ આવેલ પુરોહિતે અગ્નિકર્મ આરંભેલ છે, તથા નૂતન તોરણમાળાથી મનોહર એવા वहि-भवनमा त मावी. (८)