________________
चतुर्थः प्रस्तावः
ता मुयह मोहपसरं अणुजाणह मं विणा विवाहेण । एवं चिय निवसंतं अम्मापिउनिव्वुइकएण' ||२||
एवं भणिए पहुणा तो ते जंपंति विणयपणयंगा । 'तुम्हारिसाण काउं एयं नो जुज्जइ कुमार! ||३||
पणइयणपत्थणाभंगभीरुणो जं सयावि सप्पुरिसा । नियकज्जपवित्तिपरंमुहा य पयईए जायंति ।।४।।
तहा-किं उसभजिणवरेणं पाणिग्गहणाइ नो कयं पुव्विं ? | किं वा न चक्किलच्छी परिभुत्ता संत्तिपमुहेहिं ?' || ५ ||
तस्माद् मुञ्च मोहप्रसरम् अनुजानीत मां विना विवाहेन । एवमेव निवसन्तं अम्बापितृनिवृतिकृते ||२||
एवं भणिते प्रभुणा ततः ते जल्पन्ति विनयप्रणताऽङ्गाः । 'युष्मादृशानां कर्तुमेतद् नो युज्यते कुमार! || ३ ||
प्रणयिजनप्रार्थनाभङ्गभीरवः यद् सदाऽपि सत्पुरुषाः । निजकार्यप्रवृत्तिपराङ्मुखाः च प्रकृत्या जायन्ते ||४||
५७५
तथा-किं ऋषभजिनवरेण पाणिग्रहणादि नो कृतं पूर्वं ? | किं वा न चक्रिलक्ष्मीः परिभुक्ता शान्तिप्रमुखैः ||५||
માટે મોહના પસારાને મૂકી મને અનુજ્ઞા આપો કે માત-પિતાની શાંતિમાટે હું અવિવાહિત થઇને રહું.'
(२)
એ પ્રમાણે કુમારના બોલતાં તેમણે વિનયથી નમ્ર થઇને જણાવ્યું કે-‘હે કુમા૨! તમારા જેવાને એમ કરવું ते युक्त नथी, (3)
કારણ કે સત્પુરુષો સ્વજનની પ્રાર્થનાનો ભંગ કરવામાં સદા ભીરુ હોય છે અને સ્વકાર્ય સાધવામાં સ્વભાવથી જ વિમુખ રહે છે. (૪)
તેમજ પૂર્વે ઋષભાદિ જિનેશ્વરોએ શું પાણિગ્રહણાદિ કરેલ નથી? અથવા તો શાંતિપ્રમુખ જિનોએ શું ચક્રવર્તીની સમૃદ્ધિ નથી ભોગવી?' (૫)