SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ५७० श्रीमहावीरचरित्रम् सक्को इय चिंतंतो आगंतूणं महप्पमाणंमि। सिंहासणंमि ठविउं नाहं परमाए भत्तीए ।।१९।। वंदित्ता जोडियपाणिसंपुडो सद्दसत्थपरमत्थं । आपुच्छिउं पवत्तो सामीऽविय वोत्तुमारद्धो ||२०|| जुम्मं । सोऽवि उवज्झाओ परमं विम्हयमुव्वहंतो तं कहितं एगग्गचित्तो निसामेइ, जणणिजणगाइणो य विम्हियमणा जाया। अह सद्दसत्थपयत्थे कहिऊण ठिओ, ताहे सक्केण साहियं तेसिं-'जह जाइसरणाणुगओ आगब्भवासाओऽवि नाणत्तयपरिग्गहिओ एस भयवं, पाणिपइट्ठियं लट्ठमणिं व सव्वं वत्थु नियमईए मुणइ, ता किमेवं अणत्यओ संरंभो कओ? ।' एवमायन्निऊण विम्हियमणा परं पमोयमुवगया जणणिजणगा। पुरंदरोऽवि जिणं नमिउं दिवं गओ। तेण पुण उवज्झाएण जे केऽवि पयत्था भयवओ वागरेंतस्स सम्ममवधारिया शक्रः इति चिन्तयन् आगत्य महाप्रमाणे । सिंहासने स्थापयित्वा नाथं परमया भक्त्या ।।१९।। वन्दित्वा योजितपाणिसम्पुटः शब्दशास्त्रपरमार्थम् । __आप्रष्टुं प्रवृत्तवान् स्वामी अपि च वक्तुमारब्धवान् ।।२०।। युग्मम् । सोऽपि उपाध्यायः परमं विस्मयम् उद्वहन् तत्कथितम् एकाग्रचित्तः निशृणोति । जननी-जनकादयश्च विस्मितमनसः जाताः। अथ शब्दशास्त्रपदार्थान् कथयित्वा स्थितः तदा शक्रेण कथितं तेषां यथा 'जातिस्मरणाऽनुगतः आगर्भवासाद् अपि ज्ञानत्रयपरिगृहीतः एषः भगवान् पाणिप्रतिष्ठितमनोहरमणिमिव सर्वं वस्तु निजमत्या जानाति । तस्मात् किमेवमनर्थकः संरम्भः कृतः? । एवमाऽऽकर्ण्य विस्मितमनसौ परं प्रमोदम् उपगतौ जननी-जनकौ । पुरन्दरोऽपि जिनं नत्वा दिवं गतः । तेन पुनः उपध्यायेन ये केऽपि पदार्थाः એમ વિચાર કરતો ઇંદ્ર આવી, પરમ ભક્તિપૂર્વક પ્રભુને મોટા સિંહાસન ઉપર બેસારી અંજલિપૂર્વક વંદન કરી, શબ્દશાસ્ત્રનો પરમાર્થ પૂછવા લાગ્યો. એટલે પ્રભુ પણ જવાબ કહેવા લાગ્યા. (૧૯૨૦) આ વખતે તે ઉપાધ્યાય પણ પરમ આશ્ચર્ય પામતો એકચિત્તે તે બધું સાંભળવા લાગ્યો, તેમજ જનક અને જનનીને પણ ભારે વિસ્મય થયું. એમ વિભુ શબ્દ-શાસ્ત્રના પદોના અર્થ કહી વિરામ પામતાં ઇંદ્ર તેમને કહેવા લાગ્યો કે-“આ પ્રભુ તો જાતિસ્મરણયુક્ત, ગર્ભાવાસથી પણ ત્રણ જ્ઞાન સહિત છે, તેમજ હાથમાં રહેલ પ્રકૃષ્ટ મણિની જેમ પોતાની મતિથી સર્વ વસ્તુને જાણે છે; માટે નિરર્થક આવો પ્રયત્ન શામાટે ઉઠાવ્યો?’ એ પ્રમાણે સાંભળતાં આશ્ચર્ય અને પરમપ્રમોદ પામેલા પ્રભુના માત-પિતા પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. ઇંદ્ર પણ પ્રભુને નમીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. ત્યાં ભગવંતે કહેલા જે કાંઇ પદ-અર્થો ઉપાધ્યાયે બરાબર ધારી લીધા, તેના
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy