________________
५६६
श्रीमहावीरचरित्रम संसारमहाभयमवि जो तं विद्दवसि देव! लीलाए | अम्हारिसे भयकरे तुह तस्स हवेज्ज का गणणा? ||३||
तथा-चलणंगुलिचालियकणयसेल डोल्लियमहल्लमहिगोल ।
जस्स किर बाललीलाइयंपि चित्तं चमक्केइ ।।४।। तस्सविय तुज्झ तइलोक्कनाह! जो विक्कम न याणामि। सो नाममेत्तओ च्चिय विबुहोऽहं न उण किरियाए ।।५।। जुम्मं ।
एवंविहस्स दुविणयविलसियं खमसु एक्कवारं मे। पयईएऽवि हु जं पणयवच्छला हुंति सप्पुरिसा' ।।६।।
संसारमहाभयमपि यद् त्वं विद्रावयति देव! लीलया । अस्मादृशाणां भयकराणां तव तस्य भवेत् का गणना? ||३||
तथा-चरणागुलीचालितकनकशैलस्य दोलायितमहामहीगोलकस्य ।
यस्य किल बाललीलायितमपि चित्तं चमत्करोति ।।४।। तस्यापि तव त्रैलोक्यनाथ! यः विक्रमं न जानामि। सः नाममात्रेण एव विबुधः अहं न पुनः क्रियया ।।५।। युग्मम्।
एवंविधस्य दुर्विनयविलसितं क्षमस्व एकवारं मम । प्रकृत्याऽपि खलु यद् प्रणतवत्सलाः भवन्ति सत्पुरुषाः' ।।६।।
હે દેવ! સંસારના મહા ભયને પણ તમે લીલામાત્રથી પરાસ્ત કરવા સમર્થ છો તેવા તમને અમારા જેવા ભય ५मावा भावे, ते ॥ BिAIMi? (3)
તેમજ ચરણાંગુલિથી કનકાચલ ચલાયમાન કરનાર તથા તેને લીધે મોટા મહીમંડળને ડોલાયમાન કરનાર એવા હે ભગવાન! તમારી એ બાળચેષ્ટા પણ ચિત્તને ચમત્કાર પમાડે છે, તે ત્રિભુવનપતિ! આવું તમારું પ્રગટ બળ છતાં જે હું જાણી ન શક્યો, તેથી હું નામમાત્રથી વિબુધ-દેવ છું, પણ ક્રિયાથી નહિ. (૪૫)
આવો મારો દુર્વિનયનો વિલાસ એક વાર આપ ક્ષમા કરો, કારણ કે સત્પરુષો સ્વભાવથી જ પ્રણત-વત્સલ डोय छे.' (७)
१.विशुधनो अर्थ पंडित ५९ थाय छे.