SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ५५९ चतुर्थः प्रस्तावः सायरं चेव लालिज्जमाणो, अम्मा-पियरेहिं बहुप्पयारं चरणचंकमणं काराविज्जमाणो, चेडचडयरेणं पइक्खणमुल्लाविज्जमाणो, सायरं देवदेवीविंदेण पज्जुवासिज्जमाणो, निरंतरं गीएहिं गिज्जमाणो, पाढेहिं पढिज्जमाणो, चित्तेहिं उवलिहिज्जमाणो, दंसणूसुएहि लोएहिं अहमहमिगाए पलोएज्जमाणो गिरिकंदरगउव्व कप्पपायवो वड्ढिउमारद्धोत्ति कमेण य पडिपुन्नसरीरावयवो ताविच्छगुच्छसच्छहपरूढसिणिद्धमुद्धरुहसिहंडो, विसुद्धपबुद्धबुद्धिपगरिसागिट्ठलट्ठभासाविसेसविसारओ, पडिपुन्नसुयसायरपारगामी, ओहिन्नाणमुणियचक्खुगोयराइक्कंतवत्थुवित्थारो, अतुच्छसुइनेवत्थधरो, सयललोयलोयणाणंदजणणं देसूणट्ठ-वरिसपज्जायं कुमारत्तणमणुपत्तो समाणो भयवं बालभावसुलहत्तणओ कीडारईए अणेगेहिं समवएहिं मंति-सामंत-सेट्ठि-सेणावइसुएहिं खेड्डविहिवियक्खणेहिं समं पारद्धो रुक्खखेड्डेण अभिरमिउं । तत्थ य एसा ववत्था-जो रुक्खेसु सिग्घं आरुहइ उत्तरइ य सो सेसाई डिभाई पट्टीए आरुहिऊण वाहेइ। परिवृत्तः, अन्तःपुरीजनेन सादरमेव लाल्यमानः, अम्बा-पितृभ्यां बहुप्रकारं चरणचङ्क्रमणं कार्यमाणः, चेटकाऽऽरोहणेन प्रतिक्षणम् उल्लप्यमाणः, सादरं देव-देवीवृन्देन पर्युपास्यमानः, निरन्तरं गीतैः गीयमानः, पाठकैः पाठ्यमानः, चित्रैः उपलिख्यमानः, दर्शनोत्सुकैः लोकैः अहमहमिकया प्रलोक्यमानः गिरिकन्दरागतः इव कल्पपादपः वर्धितुमारब्धवान् इति क्रमेण च प्रतिपूर्णशरीराऽवयवः तापिच्छगुच्छसच्छायप्ररूढस्निग्धोर्ध्वरोहशिखण्डः, विशुद्धप्रबुद्धबुद्धिप्रकर्षाऽऽकृष्टलष्टभाषाविशेषविशारदः, प्रतिपूर्णश्रुतसागरपारगामी, अवधिज्ञानज्ञातचक्षुगोचराऽतिक्रान्तवस्तुविस्तारः, अतुच्छशुचिनेपथ्यधरः, सकललोकाऽऽनन्दजनकं देशोनाष्टवर्षपर्यायं कुमारत्वमनुप्राप्तः सन् भगवान् बालभावसुलभत्वात् क्रीडारत्या अनेकैः समवयोभिः मन्त्रि-सामन्त-श्रेष्ठिसेनापतिसुतैः खेलनविधिविचक्षणैः समं प्रारब्धवान् वृक्षखेलनेन अभिरन्तुम् । तत्र च एषा व्यवस्था-यः वृक्षेषु शीघ्रं आरोहति, उत्तरति च सः शेषानि डिम्भानि पृष्ठौ आरुह्य वाहयति । સાદર લાલન કરાતા, માતપિતાવડે બહુ પ્રકારે ચાલવાનું કરાવાતા, ચેટક-સેવકજનોથી ઉપાડીને = રમાડીને પ્રતિક્ષણે બોલાવાતા, દેવ-દેવીઓથી સાદર ઉપાસના કરાતા, સતત ગીતોવડે ગવાતા, પાઠોડે પઢાતા, ચિત્રોમાં આળખાતા, દર્શનોત્સુક જોવડે અહમદમિકા-ન્યાયથી જોવાતા, તથા પર્વતગુફામાં રહેલ કલ્પવૃક્ષની જેમ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા; અને શરીરના અવયવ પરિપૂર્ણ થતાં તાપિચ્છવૃક્ષ સમાન સ્નિગ્ધ એવા શિરકેશથી શોભતા, વિશુદ્ધ જાગ્રત થયેલ બુદ્ધિના પ્રકર્ષથી શુદ્ધ ભાષા બોલવામાં વિશેષ વિશારદ, પૂર્ણ શ્રુત-સાગરના પારગામી, અવધિજ્ઞાનથી પરોક્ષ વસ્તુ-વિસ્તારને જાણનાર, કિંમતી અને પવિત્ર વસ્ત્રોને ધારણ કરતા, સમસ્ત લોકોને આનંદ પમાડતા પ્રભુ કંઇક ન્યૂન આઠ વરસના થયા. એટલે બાલ-ભાવને સુલભ એવી ક્રીડા કરવામાં અનેક સમાન વયના મંત્રી, સામંત, શ્રેષ્ઠી, સેનાપતિના પુત્રો કે જેઓ રમવામાં વિચક્ષણ હતા, તેમની સાથે ભગવંત વૃક્ષક્રીડાથી રમવા લાગ્યા; તેમાં એવી શરત રાખવામાં આવી હતી કે જે વૃક્ષ પર જલદી ચડે અને ઉતરે, તે બીજા બાળકોની પીઠ પર બેસી તેમને ચલાવે.”
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy