________________
श्रीमहावीरचरित्रम्
परिक्खेवसस्सिरीयं जिणजम्मणभवणं । दिट्ठो य तत्थ रयणरासिव्व, सरयदिणयरोव्व, एगट्ठियसव्वतेयपुंजोव्व समुज्जोइयमंदिरब्भंतरो जिणवरो। तं च दट्ठूण चिंतिउमाढत्तोअहो पढमदिवसजायस्सवि अपुव्वा सरीरकंती, अनण्णसरिसरूवसंपया, अविभावणिज्जं लायण्णं, निम्मेरसुंदरं अभग्गं सोहग्गं । ता सव्वहा पुण्णपगरिसागरं मम कुलं जत्थ पसूयमेवंविहं पुत्तरयणंति विभाविऊण भणिया तिसलादेवी
५५६
'पेच्छसु नियसुयपसरंतकंतिपब्भारविजियपहपडले । कज्जलसिहापदीवे परिगोविंतोव्व अत्ताणं ||१||
पुव्वं बहुसोवि मए दिट्ठमिमं मंदिरं विसालच्छि ! । किं तु पमोयमियाणि किंपि असरिच्छमावहइ ||२||
विविधरक्षापरिक्षेपसश्रीकं जिनजन्मभवनम् । दृष्टश्च तत्र रत्नराशिः इव, शरददिनकरः इव, एकत्रितसर्वतेजोपुञ्जः इव समुद्योतितमन्दिराभ्यन्तरः जिनवरः । तं च दृष्ट्वा चिन्तयितुम् आरब्धवान् 'अहो! प्रथमदिवसजातस्याऽपि अपूर्वा शरीरकान्तिः अनन्यसदृशरूपसम्पद्, अविभावनीयं लावण्यम्, निर्मर्यादसुन्दरम् अभग्नं सौभाग्यम्। तस्मात् सर्वथा पुण्यप्रकर्षाऽऽकरं मम कुलं यत्र प्रसूतम् एवंविधं पुत्ररत्नम् इति विभाव्य भणिता त्रिशलादेवी‘प्रेक्षस्व निजसुतप्रसरत्कान्तिप्राग्भारविजितप्रभापटलान् । कज्जलशिखाप्रदीपान् परिगोपायतः इव आत्मानम् ।।१।।
पूर्वं बहुशः अपि मया दृष्टमिदं मन्दिरं विशालाक्षि!। किन्तु प्रमोदमिदानीं किमपि असदृशम् आवहति ।।२।।
સ્થાપવામાં આવેલ છે, મહામુશળ અને ધોંસરી જ્યાં મૂકવામાં આવેલ છે તથા વિવિધ રક્ષા-પરિક્ષેપવડે જે સશ્રીક=શોભાયમાન છે એવા જિનના જન્મ-ભવનમાં તે ગયો. ત્યાં જાણે રત્નસમૂહ હોય, શરદઋતુનો જાણે સૂર્ય હોય તથા જાણે એકત્ર થયેલ સર્વ તેજ:પુંજ હોય તેમ મંદિરના આપ્યંતર ભાગને ઉદ્યોતિત કરનાર જિનેશ્વરને તેણે જોયા. તેને જોતાં રાજા ચિંતવવા લાગ્યો કે-અહો! પ્રથમ દિવસે જન્મ પામેલાની પણ આવી અપૂર્વ શરીરકાંતિ, અસાધારણ રૂપસંપત્તિ, અચિંતનીય લાવણ્ય! અમર્યાદ સુંદરતા અને અભગ્ન સૌભાગ્ય! તેથી મારું કુળ સર્વથા પુણ્ય-પ્રકર્ષવડે અધિક છે કે જ્યાં આવું પુત્રરત્ન ઉત્પન્ન થયું છે.’ એમ ચિંતવીને તેણે ત્રિશલાદેવીને ऽह्युं }
‘હે દેવી! તારા પુત્રની પ્રભૂત કાંતિથી જેની પ્રભા જીતાયેલ છે તથા શિખામાં કાજળને ધરતા એવા દીવાઓ જાણે શ૨મોઇને પોતાના સ્વરૂપને છુપાવતા હોય એવા ભાસે છે. (૧)
હે વિશાલાક્ષિ! પૂર્વે આ ભવન મેં ઘણીવાર જોયેલ, છતાં અત્યારે તો એ કાંઇ અદ્ભુત પ્રમોદને ધારણ કરે
छे. (२)