SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० श्रीमहावीरचरित्रम जइ तुह पयसेवाए जिणिंद! फलमत्थि ता सया कालं । एवंविहपरममहं अम्हे पेच्छंतया होमो ।।६।। इय चउविहदेवनिकायसामिणो जिणवरं थुणेऊण नियनियठाणेसु गया मोत्तुं सोहम्मसुरनाहं । गए य सट्ठाणं देविंदे सोहम्माहिवई कयसव्वकायव्वो जिणिंदं करसंपुडेण गहिऊण अणेगदेवकोडाकोडिपरिवुडो गंतूण जिण-जम्मघरंमि पडिरूवं ओसोवणिं च अवणित्ता तिसलादेविसमीवे निसियावेइ। एगं च पवरं देवदूसजुयलं कुंडलजुयलं च ऊसीसगमूलंमि ठवेइ। एगं च पंचवन्नियरयणविच्छित्तिमणहरं जच्चकंचणविणिम्मियं लंबंतमुत्ताहलावचूलयं लंबूसयं भगवओ अभिरमणनिमित्तं अवलोयंमि ओलंबेइ, जं अवलोयंतो जिणो सुहेण चक्खुक्खेवं करेइ। तओ सक्को वेसमणं आणवेइ-जहा 'भो! सिग्घमेव बत्तीसं हिरन्नकोडीओ, बत्तीसं सुवन्नकोडीओ, बत्तीसं नंदाइं, बत्तीसं भद्दाइं अन्नाणि य यदि तव पादसेवया जिनेन्द्र! फलमस्ति तदा सदाकालम् । एवंविधपरममहम् वयं प्रेक्षमाणाः भवामः ||६|| इति चतुर्विधदेवनिकायस्वामिनः जिनवरं स्तुत्वा निजनिजस्थानेषु गताः मुक्त्वा सौधर्मसुरनाथम् । गतेषु च स्वस्थानं देवेन्द्रेषु सौधर्माधिपतिः कृतसर्वकर्तव्यः जिनेन्द्रं करसम्पुटेन गृहीत्वा अनेकदेवकोटाकोटिपरिवृत्तः गत्वा जिनजन्मगृहे प्रतिरूपम् अवस्वापिनी च अपनीय त्रिशलादेवीसमीपे निषीदयति। एकं च प्रवरं देवदूष्ययुगलं कुण्डलयुगलं च उत्शीर्षकमूले स्थापयति। एकं च पञ्चवर्णिकरत्नविच्छित्तिमनोहरं जात्यकञ्चनविनिर्मितं लम्बमानमुक्ताफलावचूलकं लम्बूषकं भगवतः अभिरमणनिमित्तम् अवलोकने(अवचूले?) अवलम्बयति, यद् अवलोकयन् जिनः सुखेन चक्षुक्षेपं करोति । ततः शक्रः वैश्रमणं आज्ञापयति यथा ‘भोः शीघ्रमेव द्वात्रिंशद् हिरण्यकोटयः, द्वात्रिंशत् सुवर्णकोटयः, द्वात्रिंशद् नन्दानि, द्वात्रिंशद् भद्राणि अन्यानि હે જિસેંદ્ર! તમારા પદની સેવાથી જે કાંઇ ફળ મળતું હોય તો તેથી અમો સદાકાલ આવો પરમ મહોત્સવ होतi २४ी.' (७) એ પ્રમાણે ચારે નિકાયના દેવેંદ્રો ભગવંતને સ્વવી, સૌધર્મસ્વામી વિના બધા પોતપોતાના સ્થાને ગયા. એટલે સૌધર્માધિપતિએ સર્વ કર્તવ્ય બજાવી પ્રભુને કર-સંપુટમાં ધારણ કરી, અનેક દેવોની કોટાનકોટી સહિત જિનજન્મગૃહમાં આવી, પ્રતિરૂપ તથા અવસ્થાપિની નિદ્રા અપહરી પ્રભુને તેણે ત્રિશલાદેવી પાસે મૂક્યા; અને પ્રવર દેવદૂષ્ય-યુગલ તથા કુંડલ-યુગલ ઓશીકા પાસે મૂક્યાં; તેમજ પાંચ વર્ણના રત્નોની રચનાથી મનોહર, શ્રેષ્ઠ સોનાનો બનેલ તથા જેની કોરે મોતીઓ લટકી રહ્યાં છે એવો એક દડો ભગવંતને રમવા નિમિત્તે ચંદરવામાં લટકાવ્યો કે જેને જોતાં પ્રભુ આનંદથી તેમાં દૃષ્ટિ લગાડે. પછી ઇદ્ર કુબેરને આજ્ઞા કરી કે-“અરે! તમે બત્રીશ કોટી હિરણ્ય, બત્રીશ કોટી સુવર્ણ, બત્રીશ નંદ, બત્રીશ ભદ્ર તથા અન્ય પણ વિશિષ્ટ વસ્તુઓ ભગવંતના જન્મગૃહમાં
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy